ચોટલી પછી હવે એક માણસની દાઢી કપાઈ !!

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (10:09 IST)

Widgets Magazine

ગામ કુરૈશીપુરમાં સૂઈ રહેલ એક વ્યક્તિની સોમવારે રાત્રે 2 વાગ્યે દાઢી કપાઈ ગઈ. તેની આસપાસ નાડાછડી, હળદરમાં ખરડાયેલું તાવીજ મળ્યુ છે. ઘટના વિશે પરિજનોને સવારે લગભગ 4 વાગ્યે જાણ થઈ. જ્યારે પીડિતિ ઈશારામાં જ વાતો કરી રહ્યો હતો. પીડિત ઘટનાના અનેક કલાક પછી પણ બોલી શક્યો નથી.. પોલીસે મામલાની તપાસ કરી રહી છે. 
 
માહિતી મુજબ કુરૈશીપુર નિવાસી શૌકીનની દાઢી કપાવવાનો મામલો સામે આવ્યો છે. શૌકીન સોમવારે રાત્રે સૂઈ ગયો હતો. લગભગ 4 વાગ્યે જ્યારે તે ઉઠ્યો અને પોતાના મોઢા પર હાથ ફેરવ્યો તો દાઢીના વાળ ગાયબ હતા. થોડી જ વારમાં આ સમાચારથી આખા ગામમાં સનસની ફેલાય ગઈ અને ગામના લોકો આ જોવા માટે શૌકીનના ઘરે પહોંચી ગયા. 
 
પરિવારના લોકોએ જોયુ કે શૌકીનની દાઢી કપાયેલી છે. આ ઘટનાને કારણે આખુ ગામ અચંબામાં છે.  ઘટનાની સૂચના મેળવીને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. સિકરૌના ચૌકી ઈંચાર્જ જગમાલે જણાવ્યુ કે શૌકીનની દાઢી કપાયાની સૂચના મળી હતી.. તેની કલમ પાસેના વાળ ગાયબ મળ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દાઢી કપાઈ. ચોટલી Beard-cut-of-a-man

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો 5 ધર્મના એ 5 જજો વિશે જેમણે ટ્રિપલ તલાક પર સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે આજે ત્રણ તલાક પર મુખ્ય નિર્ણય સંભળાવતા તેને અસંવૈધાનિક બતાવ્યો અને તેને ...

news

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ...

news

દેશમાં આજથી ત્રણ તલાક ખતમ, જાણો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોણે શુ કહ્યુ

છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં ચાલી રહેલ ત્રણ તલાકના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ...

news

દક્ષિણ ગુજરાતમાં ડખો સોલ્વ કરવા ભાજપનું એડીચોટીનું જોર, રાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાનીની સભાઓ થશે

ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત ભલે ઓક્ટોબરમાં થાય પણ ...

Widgets Magazine