મોદી લોકોને ડરાવે છે અને અમે કહી છીએ ડરશો નહી - રાહુલ

નવી દિલ્હી., બુધવાર, 11 જાન્યુઆરી 2017 (17:58 IST)

Widgets Magazine

 કોંગ્રેસે બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઓર્ગેનાઈઝ કર્યુ. તેમા રાહુલે બે વાર સ્પીચ આપી. સાંજે આપેલી સ્પીચમાં રાહુલે કહ્યુ મને ખરબ હતી કે કોંગ્રેસ પાર્ટી 100 વર્ષ જૂની છે. એક દિવસ હુ ફોટોઝ જોઈ રહ્યો હતો. શિવજીના ફોટોમાં મને કોંગ્રેસનુ ચિહ્ન દેખાયુ, બુદ્ધના ફોટોમાં પણ કોંગ્રેસનુ ચિહ્ન દેખાયુ. મહાવીરની ફોટો જોઈ તેમા પણ કોંગ્રેસનુ ચિહ્ન. મે કર્ણ સિંહને પૂછ્યુ કે આ બધી જગ્યાએ કોગ્રેસ પાર્ટીના હાથનુ નિશાન કેમ દેખાય રહ્યુ છે. તેમણે મને કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિયોમાં હકીકતનો સામનો કરો.   તમારા વર્તમાનથી ગભરાશો નહી.  તેમણે કહ્યુ કે ગાંધીજી-નેહરુજીની પણ આ જ સીખ હતી. ડરશો નહી.  
 
રાહુલના સ્પીચની મોટી વાતો....
 
- રાહુલે કહ્યુ - મને ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર અને ગુરૂ નાનકજીની ફોટોમાં કોંગ્રેસનુ સિંબલ દેખાય છે. 
- હું મારા મિત્રોને મળ્યો અને કહ્યુ - ગભરાશો નહી. કોંગ્રેસની ફિલોસોફી કહે છે - ડરો નહી. એક બીજી ફિલોસોફી કહે છે ડરો અને ડરાવો. 
- બીજેપીનુ પુર્ણ લક્ષ્ય ડરાવવાનુ છે. બે-ત્રણ મહિનામાં આ લોકોએ પૂરા હિન્દુસ્તાનમાં ડર ફેલાવ્યો.  અમે કહ્યુ હતુ કે 100 દિવસની ગેરંટી આપીએ છીએ. અમે કહ્યુ કે તમારી જમીન છે તમારી રહેશે. 
- અહી મનમોહન સિંહ-ચિંદંબરમ છે. તમે યૂપીએના સમયને જુઓ. મનરેગા હોય, ભૂમિ અધિગ્રહણ બિલ હોય મેસેજ એ જ હતો - ડરશો નહી. 
- મોદી ડર ફેલાવી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાહુલ મોદી તાલકટોરા સ્ટેડિયમ જન વેદના સંમેલન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

છોકરીના શરીરના આ ભાગની કીમત કંપનીએ લગાવી 9 કરોડ , જાણો શા માટે

વિશ્વમાં તમને ઘણી મોંઘી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે પણ જો તમને ખબર લાગે કે તમારી જીભની કીમત ...

news

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ ...

news

જનવેદના સંમેલન - રાહુલે મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ કોંગ્રેસ 2019માં લાવશે 'અચ્છે દિન'

કોંગ્રેસે બુધવારે દિલ્હીમાં જનવેદના રેલી કરી. તેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલીવાર ...

news

શિમલામાં જોરદાર બરફવર્ષાથી પર્યટકો ખુશ.. જાખૂ મંદિર બન્યુ આકર્ષણનું કેન્દ્ર

આ વખતે શિમલાની પ્રથમ બરફવર્ષાની આખા દેશમાં ચર્ચા છે આખુ શહેર બરફની ચાદરમાં લપેટાયેલુ છે ...

Widgets Magazine