BSF જવાન તેજ બહાદુરના ફેસબુક પર 6000 ફ્રેંડ્સમાં 17% પાકિસ્તાની

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:49 IST)

Widgets Magazine

સુરક્ષા કર્મચારીઓને ખરાબ જમવાનુ ખવડાવવાનો આરોપ લગાવનારા તેજ બહાદુરના અનેક ગુપ્ત એજંસીઓની નજરમાં છે કારણ કે તેમા પાકિસ્તાનથી તેમના અનેક મિત્રો જોવા મળી રહ્યા છે. 
 
ગૃહ મંત્રાલયના સૂત્રોએ આજે જણાવ્યુ કે યાદવના ફેસબુક એકાઉંટમાં 6000થી વધુ મિત્રોમાં લગભગ 17 ટકા પાકિસ્તાનથી છે. સૂત્રોએ જણાવ્યુ કે યાદવના ફેસબુક એકાઉંટને ટંટોળતા જાણ થઈ છે કે પાકિસ્તાનના અનેક રહેવાસી તેમના મિત્રોની યાદીમાં સામેલ છે. યાદવે ફેસબુક પર જ ખરાબ જમવાનુ અંગેની વીડિયો ક્લિપ નાખી હતી. 
 
સૂત્રો મુજબ આવા સંપર્કો સાથે તેમના સંવાદની પડતાલ કરવામાં આવી રહી છે. આ જવાનના નામથી સોશિયલ મીડિયા પર અનેક ફેસબુક એકાઉંટ સક્રિય છે અને તેની પ્રમાણિકતાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
આ દરમિયાન દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે કેન્દ્રને યાદવની પત્નીને તેને મળવા દેવાની અને બે દિવસ ઉધી એ બેસમાં રહેવાની મંજુરી આપવાનો આદેશ આપ્યો જ્યા તેની હાલ ડ્યુટી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તેજ બહાદુર બીએસએફ જવાન સુરક્ષા કર્મચારી ફેસબુક એકાઉંટ ગુપ્ત એજંસી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતી વિષયને બચાવવા સાહિત્યકારો-શિક્ષણવિદોની શિક્ષણમંત્રીને રજૂઆત

હાલમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ચિંતન શિબિર મળી હતી. જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ...

news

નલિયા ૬.૪ ડિગ્રીમાં ઠુંઠવાયું: અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન

શિયાળાની મોસમે અંતિમ તબક્કામાં પ્રવેશ કરી લીધો હોવા છતાં રાજ્યના મોટાભાગના શહેરમાં તેનું ...

news

નલિયા કાંડમાં કોંગ્રેસનું મૌન, એનજીઓ મેદાનમાં -મહિલા કોંગ્રેસ વિરોધ કરવા તૈયાર નથી

નલિયા સેક્સકાંડએ હવે તૂલ પકડયું છે જેના લીધે દેશભરમાં આ મુદ્દો ગાજ્યો છે. આ સેક્સકાંડમાં ...

news

નલિયા દુષ્કર્મની ઘટનામાં કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહિ આવે - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ

નલિયા દુષ્કર્મની ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ...

Widgets Magazine