Karnataka News - જમ્મુ-કાશ્મીર પછી હવે કર્ણાટક ઈચ્છે છે અલગ ધ્વજ, કમિટી ડિઝાઈન ફાઈનલ કરવામાં લાગી

બુધવાર, 19 જુલાઈ 2017 (10:22 IST)

Widgets Magazine

સરકાર રાજ્ય માટે જુદો ઝંડો અને સિંબોલ માટે એક્શનમાં આવી ગઈ છે. સરકારે 9 સભ્યોની એક કમિટી બનાવી છે. જેને જેને ઝંડા ડિઝાઈન કરવા અને સિંબલ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે. કમિટી પોતાની રિપોર્ટ સોંપશે. જ્યારબાદ તેને કાયદાકીય માન્યતા અપાવવાનુ કામ થશે. જો આ નિર્ણય લાગૂ થઈ જાય છે તો જમ્મુ કાશ્મીર પછી દેશનુ બીજુ રાજ્ય હશે. જેનો પોતાનો ઝંડો રહેશે. આ પગલુ એવા સમય ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે થોડાક જ મહિનામાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ પગલાને રદ્દ કરતા કહ્યુ કે ભારત એક રાષ્ટ્ર છે અને તેના બે ઝંડા નથી હોઈ શકતા. 
 
જ્યા એક બાજુ બીજેપીની સરકાર એક રાષ્ટ્ર અને એક નિશાનની વાત કરે છે તો બીજી બાજુ કર્ણાટક સરકાર દ્વારા જુદા ઝંડાની માંગ કરવો મોટા વિવાદને જન્મ આપી શકે છે. આ પહેલા જ્યારે 2012માં આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો તો એ સમયે મંત્રી ગોવિંદ એમ કરજોલે કહ્યુ હતુ.. ફ્લૈગ કોડ અમને રાજ્ય માટે જુદા ઝંડાની મંજુરી આપતુ નથી. આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશની એકતા અખંડતા અને સંપ્રભુતાનુ પ્રતીક છે.  
 
સમાચાર મુજબ કર્ણાટકને સિદ્ધારમૈયા સરકારે આ પગલુ આ વર્ષમાં થનારા વિધાનસભા ચૂંટણીને જોતા ઉઠાવ્યુ છે. કર્ણાટકમાં જુદા ઝંડાની માંગ ખૂબ પહેલાથી ઉઠતી રહી છે જેને રદ્દ કરવામાં આવી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કર્ણાટક અલગ ધ્વજ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Own-flag Karnataka News Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ફરીવાર શક્તિપ્રદર્શન કરશે

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21 જુલાઈએ તેમના જન્મ દિવસે સમર્થકો સાથે ...

news

EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘Boost Your Business Through Facebook’

મુખ્યમંત્રી રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ...

news

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે ...

news

એઈમ્સની સ્થાપનામાં ભારત સરકારે ગુજરાતને અન્યાય કર્યો

કેન્દ્ર તરફથી ગુજરાતને વધુ એક અન્યાય થઈ રહ્યો છે. જાહેરાતના બે-અઢી વર્ષ પછી ગુજરાત સરકાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine