દિલ્હી એયરપોર્ટ પર બે વિમાન સામ-સામે અથડાતા બચ્યા, મોટી દુર્ઘટના ટળી

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (11:30 IST)

Widgets Magazine


 
પર બે વિમાન બિલકુલ સામ-સામે આવી ગયા અને અથડાતા બચી ગયા નહી તો મોટી દુર્ઘટના બની શકતી હતી. ડીજીસીએએ તેની તપાસ શરૂ કરી દીધી છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી એયરપોર્ટ પર મંગળવારે સવારે ઈંડિગોની ફ્લાઈટ લેંડ કર્યા પછી ટેક્સીવે તરફ જઈ રહી હતી ત્યારે સામેથી સ્પાઈસ જેટની ફ્લાઈટ આવી ગઈ જે ઉડાન ભરવા જઈ રહી હતી બંને વિમાનને બ્રેક દ્વારા રોકવામાં આવી અને આ રીતે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ. આમ તો બંને વિમાનો ઘણુ અંતર રહેતા પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા.  પણ આ એક ખૂબ જ મોટી બેદરકારી છે. આ નિયમો અને સુરક્ષાના માનકોનું સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવાની વાત છે. તેથી આ મામલે ડીજીસીએને તપાસનો આદેશની જરૂર નથી. તપાસ આપમેળે જ શરૂ થઈ ગઈ છે. ડીજીસીએ આ મામલે એયર ટ્રેફિક કંટ્રોલ મતલબ એટીસીની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ ઈંડિગો સ્પાઈસ જેટ ફ્લાઈટ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટબંધી પછી માયાવતીના ભાઈના ખાતામાં જમા થયા 1.44 કરોડ રૂપિયા, BSP પાસે 104 Cr.

. યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયાની કરોલ બાગ બ્રાંચમાં બસપાના ખાતામાં 104 કરોડ અને માયાવતીના ભાઈ ...

news

Top 10 Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર

વર્ષ 2017 ભારતીયો માટે સોના અને પેટ્રોલના મુદ્દે આનંદ અને ઉદાસી બંને સમાચાર લઇને આવશે. ...

news

ભારતે લોંચ કરી અગ્નિ 5 - હવે આપણે પણ અડધી દુનિયા સુધી મિસાઈલથી હુમલો કરી શકીએ છીએ

ભારતની સૌથી લાંબી રેંજવાળી પાવરફુલ ન્યૂક્લિયર મિસાઈલ અગ્નિ-5નુ સોમવારે ઓડિશાના અબ્દુલ ...

news

નવસારીમાં ફરિદા મીરના ડાયરામાં નોટોનો વરસાદ, એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન મળ્યું

થોડા સમય પહેલા ગુજરાતમાં કેશલેશ ડાયરો પ્રકાશમાં આવ્યો હતો જેમાં લોકોએ ચેક ઉછાળીને રંગત ...

Widgets Magazine