કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'

નવી દિલ્હી, ગુરુવાર, 14 જૂન 2018 (11:12 IST)

Widgets Magazine
baba

. કોંગ્રેસે પર મોટો હુમલો કરતા ટ્વિટર પર સત્તારૂઢ પાર્ટીના નેતાઓ સાથે બળાત્કારી બાબાઓનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા કોંગ્રેસે પુછ્યુ સાથે ભાજપા નેતાઓનો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. 
 
એક મિનિટના આ વીડિયોમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી બળાત્કારી બાબાઓ સાથે દેખાય રહ્યા છે. વીડિયોમાં સૌ પહેલા રાજનાથ ફળાહારી બાબા સાથે દેખાય રહ્યા છે. ત્યારબાદ જુદી જુદી તસ્વીરોમાં ફળાહારી બાબા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે છે. 
 
ત્યારબાદ બળાત્કારીના આરોપી દાતી મહારાજ સાથે ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને શિવરાજ સિંહની તસ્વીરો છે. વીડિયોમાં હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ગુરમીત રામ રહિમ સિંહ સાથે દેખાય રહ્યા છે. 

ત્યારબાદની ક્લિપમાં બળાત્કારી બાબા આસારામ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ અને છત્તીસગઢના સીએમ રમનસિંહને આશીર્વાદ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમા આસારામ સાથે ઉભા દેખાય રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બળાત્કારી બાબાઓ ભાજપા નેતાઓ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Eid mubarak 2018 : આજે જોવામાં આવશે ઈદ મુબારકનો ચાંદ

ઈદનુ આગમન બજારોમાં તો થઈ ગયુ છે. હવે ગુરૂવારે 29માં રોજા સાથે જ ચાંદ જોવાની પ્રક્રિયા શરૂ ...

news

દાતી મહારાજ કેસ - રેપ પહેલા સફેદ કપડા પહેરાવવામાં આવતા - પીડિતા

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી તેમની શિષ્યાએ પોલીસ અને કોર્ટ સામે પોતાના ...

news

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે 10 વાતોં

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે જાણો 10 વાતો - વાજપેયી રાજનીતિજ્ઞ હોવાની સાથે ...

news

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો

મંગળવારે થયેલા પાટીદારોના ધરણાના બીજા દિવસે હાર્દિક પટેલ જોડાયો હતો. ધરણા સ્થળે આવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine