Widgets Magazine

પાંચ વર્ષ પછી બંધ થઈ જશે 2000ની નવી નોટ

બુધવાર, 14 ડિસેમ્બર 2016 (07:03 IST)

Widgets Magazine

નોટબંધી સાથે જ બજારમાં આવેલ 2000 રૂપિયાનો નવી નોટ પણ પાંચ વર્ષ પછી બંધ થઈ શકે છે. સંઘથી સંકળાયેલા અર્થ શાસ્ત્રી એસ. ગુરૂમૂર્તિએ નિવેદન આપ્યુ છે કે નોટબંધીને કારણે થતી કેશની કમીનો સામનો કરવા નિપટવા માટે મોટા નોટ છાપ્યા હતા. આટલા ઓછા સમયમાં 500 અને 1000 રૂપિયાના નોટ છાપવા મુશ્કેલ હતું. આથી 2000નો નવી નોટ લાવવી પડી . ગુરૂમૂર્તિએ નોટબંધીને વિત્તીય પોકરણનું નામ દીધું અને કહ્યુ કે ભવિષ્યમાં 500ના નોટ જ સૌથી મોટી કરંસી હશે . જ્યારે અનૂકૂલ પરિણામ આવવા શરૂ થશે ત્યારે 2000ની નોટ ચલણમાંથી હટાવવી પડશે. આ સમયે જે બેંકમાં 20 ટકાથી વધારે લેણ-દેણ  થશે તેના રેકાર્ડ ચેક થશે. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત ન્યુઝ સમાચાર

news

Blackmoney - દિલ્હીની હોટલ 'તક્ષ ઈન' માંથી સવા ત્રણ કરોડના કાળાનાણા જપ્ત

દિલ્હીની એક હોટલમાંથી મોટા પ્રમાણમાં બ્લેકમીન જપ્ત થઈ છે. સવા ત્રણ કરોડની રકમ કરોલ બાગની ...

news

નડિયાદના છાત્રોએ પાંચ ભાષામાં બોલતો રોબોટ બનાવ્યો

ફિલ્મો બાળકોને બગાડતી હોવાની માનસિકતા આજે પણ આપણા સમાજમાં છે. જોકે, ક્યારેક આવી જ કોઈ ...

news

નોટબંધીના 35મા દિવસ પછી ગુજરાતમાં પરિસ્થિતિ જૈસે થૈ , HDFC જેવી બેંક પાસે લોકોને આપવા પૈસા જ નથી.

નોટબંધીના 35મા દિવસ બાદ અનેક કાળાબજારીયા નટવરલાલો ઈડી અને આઈટીના હાથે ઝડપાયા છે. હજી સુઘી ...

news

ફોટો ટ્વીટ કરતા જ મહિલા પહોંચી જેલ ...

સોમવારે સઉદી અરબ પોલીસએ એક મહિલાને વગર બુર્કા પહેરા ફોટો ટ્વીટ કરવાના જુર્મ માં ગિરફ્તાર ...