મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (14:47 IST)

બેંક લાઈનમાં જગ્યા ખોવાથી રડ્યા વૃદ્ધની ફોટા વાયરલ

નોટબંદીએ આખા દેશને બેંકના બહાર લાઈનમાં ઉભો કરી દીધું બેંક , એટીએમ અને એવી જ બીજી જગ્યા પર લોકો પોતાના વારાના ઈંતજાર કરતા નજર આવ્યા . 
 
જ્યાં અમીર અને સમર્થ લોકો કેટલાક રીતથી આ લાઈનોથી બચી ગયા. ત્યાં ગરીબને સૌથી વધારે કઠિન પ્રક્રિયાથી ગુજરવું પડ્યું. 
સોશલ મીડિયા પર એક વૃદ્ધ માણસની ફોટા જમીની વાયરલ થઈ રહી છે. આ વૃદ્ધ માણસ ગુડગામની એક બંક બહાર તેમની જગ્યા ખોવાથી ખૂબ દુખી થયા અને તે રડી પડ્યા. હિંદુસ્તાન ટાઈમ્સમાં છાપેલી આ ફોટાએ લાઈનમાં ઉભા દેશનો દર્દ એક વાત બહાર લાવી દીધા. પીએમ મોદીએ બધા દેશને કેટલાજ દિવસ તકલીફ 
 
ઝીલવાની ગુજારિશ કરી છે પણ આ ફોટા નોટબંદીના દર્દને ક્યારે મગજથી દૂર નહી જવા દે.