દિલ્હીની જેમ સૌરાષ્ટ્રમાં પણ ધૂમ્મસ છવાતા વાહન વ્યવહારને અસર

શનિવાર, 10 ડિસેમ્બર 2016 (12:33 IST)

Widgets Magazine
sourashtra


ધૂમ્મસની અસર દિલ્હી સહિતના રાજ્યોમાં જોવા મળી રહી છે ત્યારે દિવસે દિવસે ઠંડી વધી રહી છે અને હવે સૌરાષ્ટ્રમાં પણ ધૂમ્મ્સની અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. ધુમ્મસના કારણે દુર કંઈપણ જોઈ શકાતું ન હતું. જ્યાં જુઓ ત્યાં હતું તો માત્રને માત્ર ધુમ્મસ. ધુમ્મસના કારણે માર્ગો પર સવારે સાડા આઠ વાગ્યા સુધી વાહનચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવા પડયા હતા. આગળ જતું વાહન 50 ફૂટના અંતરે દેખાતું ન હતું. વહેલી સવારથી જ છવાયેલા ધુમ્મસને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહનોની ગતિ એકદમ ધીમી છે અને લાઈટો ચાલુ રાખીને વાહનો શહેર અને  નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પર વાહનો પસાર થઈ રહ્યા છે. જો કે અત્યાર  સુધી ધુમ્મસના કારણે સદનસીબે ક્યાંય દૂર્ઘટના નથી બની.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિલ્હી સૌરાષ્ટ્ર ધૂમ્મસ વાહન વ્યવહારને અસર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Market Sensex Gujrat Samachar Gujrati Samasar Gujarat News Gujarat Samachar Ahmedabad News Rajkot News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બનાસકાંઠાના 15 ગામોને કેશલેસ બનાવવા ‘મોડલ’ તરીકે પસંદ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 ડિસેમ્બરે ડીસા આવી રહ્યા છે. તે અગાઉ જિલ્લાના 15 જેટલા ...

news

મને લોકસભામાં બોલવા દેવામાં આવતો નથી તેથી મેં નક્કી કર્યુ છે કે હુ જનસભામાં બોલીશ - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં હશે. પ્રધાનમંત્રી અહી ડેયરીના ...

news

અમદાવાદમાં ફાસ્ટફૂડ બિઝનેસમાં પણ ઈ વોલેટની શરૂઆત

નોટબંધીના નિર્ણયને એક મહિના જેટલો સમય લાગ્યો. શરૃઆતમાં લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા અને જમા ...

news

ભારતીય સંસ્કૃતિને જાણવા માટે અમદાવાદમાં બાંગ્લાદેશી ડેલીગેશન આવ્યું

એક-બીજા દેશ સાથે મૈત્રી સારી બને અને એકબીજાના કલ્ચરને જાણી શકે તે હેતુથી ભારત સરકારના ...

Widgets Magazine