ચંડીગઢ નગર નિગમ ચૂંટણીમાં બીજેપી 26માંથી 19 સીટો પર જીતી, કોંગ્રેસ 4 પર સમેટાઈ

ચંડીગઢ., મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:06 IST)

Widgets Magazine

 વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં બીજેપી માટે ખુશખબર છે. ચંડીગધ નગર નિગમ ચૂંટણીમાં બીજેપીએ 26માંથી 19 વોર્ડ પર જીત નોંધાવી છે. 2માં તેઓ આગળ ચાલી રહી છે. વોટિંગ રવિઆરે થયુ હતુ. કોંગ્રેસને 3 સીટો મળી છે. કુલ 122 કૈંડિડેટ હતા મેદાનમા... 
 
- ચૂંટણી દરમિયાન 122 કૈંડિડેટ મેદાનમાં હતા. તેમાથી 67 નિર્દલીય હતા. 
- ચૂંટણીમાં બીજેપીને 57 ટકા વોટ મળ્યા. 
- એનાલિસ્ટ્સનું કહેવુ છે કે બીજેપી પર નોટબંધીનો કોઈ પ્રભાવ નહી પડે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી, 7 ચરણોમાં થશે મતદાન

ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આયોગે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ...

news

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જંગલી જાનવરોનો તરખાટ, શિકાર અને હૂમલાના બનાવો

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જંગલી શિકારી પશુઓનો પગપેસારો હવે વધવા માંડ્યો છે. ત્યારે ...

news

બર્લિનમાં આતંકી હુમલો, ભરબજારમાં ઘુસ્યુ ટ્રક, 12 લોકોના મોત

બર્લિનના એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક ટ્રકે ત્યના લોકોને કચડી નાખ્યા જેમા ઓછામાં ઓછા 12 ...

news

રૂસના રાજદૂતની ગોળી મારીને હત્યા

તુર્કીમાં રૂસના રાજદૂત આંદ્રેઈ કાર્લોવની રાજધાની અંકારામાં થયેલ એક બંદૂક હુમલામાં ગોળી ...

Widgets Magazine