પતિની પોર્ન જોવાની આદતથી કંટાળીને સુપ્રીમ કોર્ટ પહોંચી પત્ની, બોલી - બંધ થાય આવી સાઈટ્સ

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (12:13 IST)

Widgets Magazine

મુંબઈની એક મહિલા પોતાના પતિની ટેવથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. ઉલ્લેખનીય છે કે આ મહિલાના પતિને જોવાની એવી લત લાગી ગઈ છે કે જેની અસર તેના લગ્નજીવન પર પણ પડી રહી છે.  55 વર્ષના પતિની આ લતથી પરેશાન થઈને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને પર કરી. 
 
મહિલાએ પોતાની અરજીમાં દલીલ આપી છે કે જો આ વયમાં તેનો ભણેલો પતિ પોર્ન આગળ મજબૂર છે તો નવયુવાનોની સ્થિતિ તો આનાથી પણ વધુ બગડી શકે છે. 
 
અરજીમાં શુ કહ્યુ ?
 
મહિલાએ સુપ્રીમ કોર્ટને આપેલી પોતાની અરજીમાં લખ્યુ - "મારા પતિને પોર્ન જોવાની ખૂબ લત લાગી ગઈ છે અને તે વર્તમાન દિવસોમાં વધુ સમય પોર્ન જોવામાં વિતાવે છે. જે ઈંટરનેટ પર સહેલાઈથી મળી જાય છે. પોર્નને કારણે મારા પતિનુ મગજ દૂષિત થઈ ગયુ છે અને અમારુ લગ્નજીવન ખરાબ થઈ ગયુ છે."
 
પોર્નને કારણે બગડ્યા સંબંધો 
 
મહિલાએ કહ્યુ કે 30 વર્ષોથી તેનુ લગ્નજીવન સારુ ચાલી રહ્યુ હતુ પણ જ્યારથી તેના પતિએ પોર્ન જોવાનુ શરૂ કર્યુ તેની વ્યક્તિગત જીંદગી પર તેની ખરાબ અસર પડવા લાગી. મહિલાએ જણાવ્યુ કે તે અને તેના બાળકો પતિની આ લતને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. 
 
અરજી દાખલ કરનારી મહિલા એક સામાજીક કાર્યકર્તા છે. તેણે જણાવ્યુ કે તેના કામ દરમિયાન પણ તેને એવા લોકો મળ્યા જેમની વ્યક્તિગત જીંદગી પર પોર્નને કારણે ખરાબ અસર પડી. કારણ કે ઈંટરનેટ પર પોર્નની ભરમાર છે અને સહેલાઈથી ત્યા સુધી પહોંચી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પોર્ન પોર્ન સાઈટ બેન લગાવવાની માંગ પતિની પોર્ન જોવાની આદત ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર વિધાનસભા ચૂંટણી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Husband-wife Porn-ban Appeal Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ISRO ની સફળતા પર ચિઢાયુ ચીન, કરી આ કમેંટ...

ભારતના એક સાથે 104 સેટેલાઈટના સફળ ઉડાન પર એક બાજુ આખી દુનિયાની મીડિયા ઈસરોના વખાણના પુલ ...

news

દિલ્હી સીરિયલ બ્લાસ્ટમાં એક દસકા પછી આજે નિર્ણય, માર્યા ગયા હતા 60થી વધુ લોકો

. વર્ષ 2005માં થયેલ બહુચર્ચિત સરોજની નગર ધમાકાના મામલે પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ કોર્ટ ...

news

જેલમાં મીણબત્તી બનાવશે શશિકલા, 50 રૂપિયા મજુરી મળશે, કોઈ રજા નહી

શશિકલાએ આજે ભારે હંગામા વચ્ચે બેંગલુરૂની પરાપન્ના જેલમાં આત્મસમર્પણ કરી દીધુ. કોર્ટની ...

news

પીએમ મોદીની માતાના ઘરની બહાર કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓનો વિરોધ

હાલ રાજ્યમાં નલિયા સેક્સકાંડ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. રાજ્યભરમાં કોંગ્રેસ ...

Widgets Magazine