યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

શનિવાર, 12 ઑગસ્ટ 2017 (10:13 IST)

Widgets Magazine

ઉત્તરપ્રદેશમાં એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં વગાડવા અને ત્રિરંગો લહેરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મદરેસા શિક્ષા પરિષદે જાહેર કર્યો છે. આ દેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશના તમામ મદરેસામાં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રગીત અને તિરંગા લહેરાવવો ફરજીયાત છે.
દેશનો સ્વતંત્રતા  દિવસ ૧૫મી ઓગસ્ટ નજીક છે અને રાજકારણ ગરમાયું છે. યુ.પી.ની મદરેસાઓમાં મોકલાયેલા ૧૫મી ઓગસ્ટ ઊજવવાના સરકારી પરિપત્રથી 3  જુલાઈએ ઉત્તરપ્રદેશની મદરેસા શિક્ષા પરિષદ તરફથી રાજ્યની તમામ મદરેસાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, 
 
જેમાં કહેવાયું છે કે રાજ્યની તમામ મદરેસાઓમાં 15મી ઓગસ્ટ હર્ષોલ્લાસ સાથે ઉજવવું . ૧૫મી ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજારોહણ કરી અને રાષ્ટ્રગાન ગાવું, ત્યારબાદ ૮-૧૦ કલાકે સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવી.  સ્વતંત્રતા દિવસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડવો અને મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગવડાવવું અને થા સ્વતંત્રતા સૈનિકોની શહાદત અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપવી. સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

VIDEO - OMG અહી જન્મે છે Girl. અને યુવાન થતા જ બની જાય છે Boy

અહી જવાન થતા જ છોકરીઓનુ શરીર બદલાય જાય છે અને તે પુરૂષ બની જાય છે.. તમે વિચારી રહ્યા હશો ...

news

અમેરિકાના દંપત્તિએ રાજકોટની દિવ્યાંગ બાળાને લીધી દત્તક

રાજકોટની 10 માસની અનાથ દિવ્યાંગ બાળાને માતા પિતા દ્વારા હોસ્પિટલમાં જ ત્યજી દીધા બાદ તેને ...

news

કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા 7 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના ઘરે જઈને રાજીનાંમા આપ્યાં

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપને મત આપનાર કોંગી ધારાસભ્યોએ ...

news

નિલેશ રૈયાણી હત્યાકેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ સહિત ત્રણને આજીવન કેદ

વર્ષ 2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં ત્રણને હાઈકોર્ટે ...

Widgets Magazine