હે ભગવાન આ છોકરી મોદી સાથે લગ્ન કરવા માટે જંતર મંતર પર પર બેસી છે

નવી દિલ્હી., શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:30 IST)

Widgets Magazine
modi

પીએમ મોદી ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન દિલ્હીમાં કંઈક એવુ થઈ છે જે ઈ રહ્યા છે જે તમને આશ્ચર્યમાં નાખી દેશે. ઉલ્લેખનીય છે કે અહી  એક મહિતા મોદી માટે પ્રદર્શન કરી રહી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા મોદીના વિરુદ્ધ નહી પણ મોદી સાથે લગ્ન કરવા અહી ધરણા પર બેસી છે. 
 
ઓમ શાંતિ શર્મા જણાવે છે કે તેના પતિએ તેની સાથે દગો કર્યો છે એવામાં તેના દુખની વેદના ફક્ત વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. સાથે તે જણાવે છે કે વડાપ્રધાન મોદી ઉંમરમાં તેનાથી મોટા છે અને તે તેમની સેવા કરવા ઇચ્છે છે. શાંતિ શર્મા મોદીના વ્યવહારને સારું માને છે. શાંતિ શર્મા મોદીના ગરીબો અને દુખીઓનો અવાજ સાંભળવવાના સ્વભાવથી પ્રભાવિત છે.
 
આઠ સપ્ટેમ્બરથી દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલી શાંતિ શર્મા વડાપ્રધાન મોદી સાથે લગ્ન કરવાની ઇચ્છા સાથે અહીં બેઠી છે. તે અહીં જ સૂવે છે અને અહીં જ રહે છે. શાંતિ શર્માના મનની ઇચ્છા છે કે એકવાર વડાપ્રધાન મોદી તેની સાથે મુલાકાત કરે તો તે આ પ્રદર્શન ખત્મ કરી દેશે. જંતર મંતર પર ફૂટપાથ પર વડાપ્રધાન મોદીની તસવીર સાથે બેઠેલી શાંતિ શર્મા હસીને કહે છે કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી મારી દુખભરી વાતો સાંભળશે અને મને અપનાવી લેશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હે ભગવાન મોદી સાથે લગ્ન જંતર મંતર Jaipur-woman. Jantar-mantar-

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ LIVE : દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના સાથે પીએમે કરી પ્રવાસની શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ માટે પીએમ સવારે જામ નગર ...

news

ધ વિકેટ ગેટ’ બારણાંની અંદરનું એક બારણું જે અંદર ખૂલે છે.

આજનો યુવાન દુનિયામાં અનેક સવાલો લઈને ઉભો છે. તેની સામે અનેક પ્રકારના પડકારો છે. ...

news

Photos - ૭-૮ ઓકટોબર દરમિયાન વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે... જુઓ ફોટા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮ ઓકટોબર દરમિયાન ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે પધારી ...

news

કોંગ્રેસે ફાઈનલ કર્યા 72 ઉમેદવારો, ક્યારે થશે સત્તાવાર જાહેરાત ?

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કેન્દ્રીય સ્ક્રિનિંગ કમિટિએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine