ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ચેન્નઈ. , મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (13:36 IST)

જયલલિતાના નિધન પર તમિલનાડુ શોકમય (જુઓ તસ્વીરોમા)

તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય સચિવ પી. રામ મોહન રાવે એક અધિસૂચનામાં કહ્યુ છે કે આ સમયમાં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે. આ દરમિયાન કોઈ સત્તાવાઅર મનોરંજન પણ નહી થાય. 
 
જુઓ તમિલનાડુ પર જયલલિતાના નિધનની અસર તસ્વીરોમાં... 

જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર


જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જ 
jaya

જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર


તમામ દુકાનો અને બજારો બંધ છે. રસ્તાઓ પર શોકમાં ગરકાવ થયેલા હોય એવુ લાગી રહ્યુ છે. 


અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો 



અમ્માની યાદમાં શોકમગ્ન સમર્થકો  aઅમ્મા ની યાદમાં 


 




સમર્થકો અમ્માની એક ઝલક જોવાની આશામાં...