Widgets Magazine
Widgets Magazine

મહારાષ્ટ્ર - લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરીલી ગેસથી 9 મજૂરોનું મોત

મુંબઈ., મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (11:11 IST)

Widgets Magazine

 મહારાષ્ટ્રના જીલ્લાની કે ફેક્ટરીમાં ટૈંક સાફ કરતી વખતે ઝેરીલી ગેસની ચપેટમાં આવવાથી 9 મજૂરોનુ મોત થઈ ગયુ. અધિકારીઓએ સોમવારે મોડી સાંજે જણાવ્યુ કે કીર્તિ ઓઈલ મિલમાં ટેંકની સફાઈ કરતી વખતે કેટલાક કામદાર બેહોશ થઈ ગયા. 
 
ત્યારબાદ કેટલાક અન્ય કારીગર તેમના વિશે જાણ કરવા માટે ટેંકની અંદર ગય અપણ તેઓ બહાર ન નીકળ્યા. આ લોકોનું ઝેરીલી ગેસથી મોત થઈ ગયુ.  મામલાની તપાસ શરૂ છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાફિઝ સઈદને લાહોરમાં નજરકેદ, ટ્રમ્પના ડરથી પાકિસ્તાને પગલાં લીધાં

ડોનાલ્ડ ટ્રપના અમેરિકાના પ્રમુખપદ પર આવતાની સાથે જ તેની અસર પાકિસ્તાનમાં દેખાઈ હોય તેવું ...

news

રાજ્યની 182 વિધાનસભા બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ઘ્વારા આઝાદી આંદોલનની શરૂઆત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 69માં બલિદાન દિનથી આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત ઘ્વારા ...

news

માણસા પોલીસ સ્ટેશનમાં હાર્દિકની જીત પાટીદારોને છોડો નહિંતર અહીં ઉપવાસ થશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે માણસા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોતાની ટીમ ...

news

હાર્દિક પટેલનું હોમવર્ક અને અધિકારીઓમાં બ્લેકમનીના ભયને કારણે આગામી ચૂંટણીના આફ્ટરશોક ગુજરાત અનુભવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા તર્ક લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine