નરેન્દ્ર મોદીની નકલ કરતી આ બાળકીના વીડિયોમાં એવુ તો શુ છે જેને જોઈ ચુક્યા છે 80 લાખ લોકો

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:20 IST)

Widgets Magazine
modi mimicry

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ નવી યોજનાઓને લઈને ચર્ચામાં ઘેરાયેલા રહે છે તો બીજી બાજુ તેમનુ વિશેષ સંબોધન મિત્રો મારા પ્રિય ભાઈઓ-બહેનો.. જેવા શબ્દ અને વાક્ય પણ લોકોના વચ્ચે મજાકના રૂપમાં લેવામાં આવે છે. 
 
મોદીજી ના આ સંબોધન શબ્દ એવો થઈ ગયો છે કે આજકાલ રેડિયોથી લઈને સામાન્ય વ્યક્તિ પણ પીએમ મોદીની નકલ ખૂબ સારી રીતે કરી રહ્યો છે. જેને તમે બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈ શકો છો. 
 
આ જ રીતે યૂટ્યૂબનો એક વીડિયોમાં એક નાનકડી બાળકીએ નરેન્દ્ર મોદીના ભાષણોની નકલ કરતા જોવામાં આવી છે. 
 
બાળકીએ પીએમ મોદીની નકલ પણ એવી રીતે કરી કે અત્યાર સુધી આ વીડિયોને 80 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 
 
જો કે આ બાળકી અમેરિકાની છે પણ મોદીની નકલ એ રીતે કરી રહી છે જેને જોઈને તમે કહી નહી શકો કે આ બાળકી અમેરિકાની રહેનારી છે.  તો ચાલો જોઈએ આ બાળકીની મોદીની નકલ અને ઉમદા મિમિક્રી.. 

 
 
સાભાર - યુટ્યુબ Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરા: પારૂલ યુનિ.માં અફઘાની-ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 9ની અટકાયત

વાઘોડીયાના લીમડા સ્થિત પારુલ યુનિ.ની હોસ્ટેલમાં રહેતા અફઘાનીસ્તાન અને ભારતના વિદ્યાર્થીઓ ...

news

કચ્છના BSF જવાનનો ચોથો વીડિયો વાઈરલ

કચ્છની બોર્ડર સિક્યોરિટી ફોર્સના 150મી બટાલિયનમાં ફરજ બજાવતો જવાન નવરત્ન ચૌધરીએ સોશિયલ ...

news

સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતાં ભારે પવનથી માછીમારોની હોડીને નુકશાન, એકનું મોત

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કેટલાક સ્થળોએ વરસાદ પણ પડ્યો છે ...

news

પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર હિમપાત, 100થી વધુ લોકોના મોત, ભારતમાં પણ ચેતાવણી

પાકિસ્તાન અફગાનિસ્તાન સીમા ક્ષેત્રમાં આવેલ હિમપાતમાં 100થી વધુ લોકોના મોત થયા. જેમા 50 ...

Widgets Magazine