Widgets Magazine
Widgets Magazine

ઝારખંડમાં માટી ઢસડવાથી 40 મજૂર ખાણમાં દબાયા, રેસ્ક્યૂ ટીમે 5ની બૉડી કાઢી

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (12:20 IST)

Widgets Magazine

ઝારખંડના ગોડ્ડા જિલ્લાના લલમટિયા ખાતે આવેલ કોલસાની ખાણ ધસી પડવાથી મશિનો, ટ્રક સહિત 40-50 જેટલા મજૂરો ખાણમાં ઉંડે દબાઈ ગયા છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે ઘટી હતી. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધી 5 મજૂરોની બોડી બહાર કાઢી છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનમાં 35 થી વધુ ડંપર સહિત 4 પે લોડર દબાય ગયા હતા. ઈસ્ટર્ન કોલ ફીલ્ડ લિમિટેડના આ પ્રોજેક્ટમા6 માઈનિંગનુ કામ મહાલક્ષ્મી કંપની તરફથી કરવામાં આવ્યા હતા. ખાણમાં 200 ફીટ સુધી ડીપ માઈનિંગ ચાલી રહી હતી. દુર્ઘટના પછી કાટમાળ ઢસડી પડ્યો. આ ખાણની અંદર જવાનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. મજૂરોને કાઢવાનું કામ ચાલુ.. 
 
- અંધારાને કારણે રાત્રે એક વાગ્યા સુધી બચાવ કાર્ય શરૂ નહોતુ થયુ. તેથી મેનેજમેંટ આ વિશે કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. 
- બીજી બાજુ દુર્ઘટનાથી નારાજ સ્થાનીય લોકોએ પત્થરબાજી પણ કરી. 
- એવુ કહેવાય રહ્યુ છે કે પહાડિયા ટોલા સાઈટ પર છ મહિના પહેલાથી જ માટીમાં તિરાડ પડી ગઈ હતી. 
- ત્યારબાદ મજૂરોએ ત્યા કામ કરવાની ના પાડી દીધી હતી. પણ 27 ડિસેમ્બરના રોજ સીએમડી આર. આર. મિશ્રાની મુલાકાત પછી ફરીથી આ સાઈટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ. 
- મહાલક્ષ્મી કંપની અને સુગદેવ અર્થ મૂવર્સના જીએમ સંજય સિંહનુ કહેવુ છે કે ખાણમાં દુર્ઘટના સમયે 7 ગાડીઓ હતી. કેટલા લોકો દબાયા તેની જાણ થઈ શકી નથી. 
- છ મહિના પહેલા પણ 20 કરોડના રોકાણની ડ્રિલ મશીન પણ ઢસડી ગઈ હતી. 
 
અંદરથી અવાજ આવી રહી છે અને કંપનીના લોકો ભાગી ગયા 
 
- ધારાસભ્ય અશોક ભગતે રાત્રે 12 વાગ્યે જણાવ્યુ - અંદરથી અવાજ આવી રહી છે. હુ નીચે માઈંસમાં ઉભો છુ. ચારે બાજુ અંધારુ છે. 
-  લાઈટ નથી. મેનેજમેંટના લોકો અહીથી ભાગી ગયા છે. માઈનિંગ કંપની પાસે નથી. 
- પટનાથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. 
 
આમનો જીવ બચ્યો 
- બીજી બાજુ થોડી દૂર પર કામ કરી રહેલ ઈસીએલના માઈનિંગ સરદાર હેમનારાયણ યાદવ અને પંપ ખલાસી મહેન્દ્ર મુર્મુનો જીવ જેમ તેમ કરી બચી ગયો. 
- તેમની સારવર લલમટિયા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.  તેઓ વારે ઘડીએ એક જ વાત કહી રહ્યા છે કે ઘણા લોકો દબાય ગયા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

આવતીકાલથી દેશમાં 500 અને 1000ની નોટ બેંકોમાં બદલાઇ નહી શકાય. આજે આ બંને નોટો જમા કરાવવાનો ...

news

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અપડેટ - ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષ તરફથી દાવા - તેમના સમર્થિત ઉમેદવારો જીત્યાં છે

રાજ્યની 8624 ગ્રામ પંચાયતોની મંગળવારે યોજાયેલી ચૂંટણીનું કુલ મતદાન 80.12 ટકા જેટલું ઉંચુ ...

news

ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ - ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન ગણાતી રાજ્યની 8954 ...

news

મિતાભ મડિયા અને બીજા યુવાનોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું

અમિતાભ મડિયા અને બીજા યુવાન ચિત્રકારો કૃષ્ણ આર્ય, ગોરેચા મિતલ, તુષાર મોદી, નિધિ પારાદાવા, ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine