મારી પાસે પણ મા છે પણ હું ઢોલ નથી વગાડતો, માતા સાથે મોદીની મુલાકાતના ટ્વીટ પર કેજરીવાલનો પલટવાર

મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (14:42 IST)

Widgets Magazine

નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પોતાના માતા હીરાબા ને મળવા તેમના ઘરે પહોંચ્યા. સાથે જ સવારે લગભગ એક કલાકનો સમય વિતાવ્યો. મા સાથે નાસ્તો પણ કર્યો. પછી ટ્વીટમાં જણાવ્યુ કે માતાને મળવાને કારણે આજે યોગ ન કરી શક્યો. મોદી રોજ યોગા કરે છે. ઉલ્લેખનીય છે કે તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અહી તો વાઈબ્રેન્ટ સમિટમાં ભાગ લેશે. 
 
મોદીની માતા તેમના ભાઈ પંકજ મોદી પાસે રહે છે. પંકજ સરકારી ઓફિસર છે. 
- આ પહેલા મોદી પોતાના 66માં જન્મદિવસે માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. તેઓ લગભગ અડધો કલાક મા સાથે રહ્યા. 
- મુલાકાત પછી મોદીએ ટ્વીટ કર્યુ.. મા ની મમતા, મા નો આશીર્વાદ જીવનની જડી-બૂટી છે. 
- મોદીએ પોતાની માતા સાથે મુલાકાત કરવા પર કેજરીવાલે ટ્વીટ કરીને તેમના પર નિશાન સાધ્યુ છે 
- તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ, "હુ પણ મારી મા સાથે રહુ છુ. રોજ તેમના આશીર્વાદ લઉ છુ. પણ ઢોલ નથી વગાડતો. હુ મા ને રાજનીતિ માટે બેંકની લાઈનમાં પણ ઉભો નથી રાખતો." Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટબંધીના બે માસ - જુઓ રાજ્યભરની પરિસ્થિતી પર એક નજર

નોટબંધીના બે મહિના બાદ પરિસ્થિતિ થાળે ન પડતા લોકોનો રોષ વધતો જાય છે. ખાસ કરીને નાણાની ...

news

નોબેલ સંવાદમાં મહાત્મા મંદિરમાં ખુરશીઓ ખાલી રહી

મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે નોબેલ ડાયલોગનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો ...

news

જમ્મુની બોર્ડર પર ફરજ બજાવનાર BSF જવાનનો આરોપ, ખરાબ ભોજન પીરસાય છે.. વીડિયો જોઈને તમે પણ રડી પડશો

જમ્મુમાં ઈંટરનેશનલ બોર્ડર પાસે ફરજ નિભાવતા બીએસએફના એક જવાને ઓફિસરો પર સંગીન આરોપ લગાવ્યો ...

news

યોગનો નિયમ તોડીને સવાર સવારે માતાને મળવા દોડી ગયા PM મોદી

બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઠમાં વાઈબ્રેન્ટ ગુજરાત ...

Widgets Magazine