કાશ્મીરી યુવકને જીપ સાથે બાંધનારા મેજરનુ સેનાએ કર્યુ સન્માન

મંગળવાર, 23 મે 2017 (11:41 IST)

Widgets Magazine

કાશ્મીરના બડગામમાં એક વ્યક્તિને જીપ સાથે બાંધનારા સેનાના મેજરને આતંકવાદ વિરોધી અભિયાનમાં નિરંતર પ્રયાસ કરવા માટે આર્મી ચીફ બિપિન રાવતે કર્યુ છે. 
 
નિતિન ગોગોઈને આતંકવાદ નિરોધી કાર્યવાહી માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કૉમન્ડેશનથી સન્માનિત કરવામાં આવ્યા છે.  ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ ગોગોઈ એ સમયે ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક સ્થાનીક યુવકને જીપ સાથે બાંધવાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 
 
તાજેતરમાં જ આર્મી ચીફ બિપિન રાવત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર હતા. એ સમયે ગોગોઈને આ સન્માન આપવામાં આવ્યુ. જો કે ઘણા બધા રક્ષા માહિતગારોએ આ પગલાની એવુ કહીને પ્રશંસા કરી કે તેનાથી ઘાટીમાં હિંસા કાબૂ કરવામાં મદદ મળી. 
 
આગળ કહેવામાં આવ્યુ કે સામાન્ય રીતે પત્થરબાજી થતા સેનાને બળ પ્રયોગ કરવો પડે છે. આ પગલાથી કોઈ હિંસાના પત્થરબાજોનો સામનો કરવામાં મદદ મળી. 
 
તો બીજી બાજુ સેનાએ જણાવ્યુ કે જે પરિસ્થિતિમાં ગોગોઈએ આવો નિર્ણય લીધો, તેમા સામાન્ય રીતે સેનાને ફાયરિંગ કરવી પડે છે. પણ મેજરે સમજદારીનો પરિચય આપતા આ પગલુ ઉઠાવ્યુ. જેનાથી સેનાને ખૂબ મદદ મળી.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાશ્મીરી યુવક મેજર જીપ સાથે બાંધનારા સન્માન Stone-pelter-to-jeep-in-kashmir. Armychief-bipin-rawat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Britainના મૈનચેસ્ટરમાં મ્યુઝિક કંસર્ટ દરમિયાન બ્લાસ્ટ, 19ના મોત, IS પર શંકા

બ્રિટેનના મેનચેસ્ટરમાં બે બોમ્બ બ્લાસ્ટ થયાના અહેવાલ છે. આ હુમલામાં 19 લોકોના મોત થયા છે. ...

news

GUJCAT RESULT પરિણામ જાહેર - રિઝલ્ટ જોવા અહી ક્લિક કરો

GUJCAT RESULT પરિણામ જાહેર - રિઝલ્ટ જોવા અહી ક્લિક કરો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ...

news

અમદાવાદના DCP ઉષા રાડા Facebook ફ્રેન્ડ સાથે લગ્ન કરશે

અમદાવાદ ઝોન-2ના પોલીસ અધિકારી ડીસીપી ઉષા રાડા ગુનેગારોને થથરાવવા માટે જાણીતા છે. ત્યારે ...

news

લ્યો બોલો મેટ્રોના ઠેકાણા નથી અને 2023 સુઘીમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુર્ણ કરાશે

ગુજરાતમાં હજી મેટ્રોના ઠેકાણા નથી ત્યાં બુલેટ ટ્રેનની સમયમર્યાદા નક્કી કરાઈ હોવાનું ...

Widgets Magazine