ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 16 એપ્રિલ 2017 (09:55 IST)

ભુવનેશ્વર- સ્વતંત્રતા સેનાનીઓના પરિજનથી મળ્યા મોદી, હવે જશે લિંગરાજ મંદિર

રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા. મોદીએ તેમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં લાખો કરોડો લોકોએ બલિદાન આપ્યા હતા, આવી જ રીતે બહુ થોડી ઘટનાઓને કારણે જ દેશની આઝાદી માટે માહોલ તૈયાર થયો હોવાનું લાગે છે. 
ભુવનેશ્વરમાં આજે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બૈઠકના સમાપન થશે. પીએમ મોદી કાર્યકારિણીને સંબોધિત કર્યા. અને લિંગરાજ મંદિર પણ ગયા. લિંગરાજ મંદિર  આ શહરનો  સૌથી જૂનો મંદિરમાં થી એક છે. 
 
પીએમ મોદી 1817માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પાઈકા સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા.અને તેમના પરિવારથી મળ્યા