Widgets Magazine

#Ram Rahim Verdict સાધ્વી રેપના દોષી સાબિત થયેલા ગુરમીત રહીમની ધરપકડ કરવામાં આવી

ચંડીગઢ, શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (15:25 IST)

Widgets Magazine

 રેપના મામલે પંચકૂલાની નીચલી કોર્ટે ગુરમીત રામ રહીમને દોષી સાબિત કર્યા છે. અને સજાનુ એલાન 28 તારીખે થશે. કોર્ટના આ નિર્ણય પછી તરત ગુરમીત રામ રહીમની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટથી એક કિલોમીટર સુધી ડેરા સમર્થકોએ ભારે જમાવડો કર્યો છે. આવામાં રામ રહીમને કોર્ટમાંથી બાહર કાઢીને લઈ જવા સૌથી મોટો પડકાર છે. 
 
  LIVE UPDATE 
- 28 ઓગસ્ટના રોજ વીડિયો કોંફ્રેસિંગ દ્વારા ગુરમીત રામ રહીમને સજા સંભળાવી શકાય છે. આજે કોર્ટે દોષે સાબિત કર્યા છે પણ 28 ઓગસ્ટના રોજ સજા નક્કી કરવામાં આવશે. ગુરમીત રામ રહીમને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ માત્ર 4 મિનિટના અંતર પર સેનાના પશ્ચિમી કમાંડમાં મુકવામાં આવશે. માટે ટેંપરેરી જેલ બનાવી છે. રામ રહીમને પશ્ચિમી કમાંડમાં સેનાની કસ્ટડીમાં મુકવામાં આવશે.  પશ્ચિમી કમાંડ સેનાનો એ વિસ્તાર છે જ્યા કોઈ પક્ષી પણ ફફડી શકતુ નથી. 
 
- નિર્ણય આવતા જ સેનાની ગાડીઓ રેડ ફ્લેગ માર્ચ માટે નીકળી. રેપના દોષી કરાર થયેલ ગુરમીત રામ રહીમ તેમની ધરપકડ કરવામાં આવી છે. શક્ય છે કે આ નિર્ણય 10 પાનાનો છે. 
 
- સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં જજે નિર્ણય વાંચવો શરૂ કર્ય્ 
 
- ફક્ત જજ વકીલ અને રામ રહીમ કોર્ટ રૂમમાં હાજર છે. જજ જગદીપ સિંહ સંભળાવશે ગુરમીત રામ રહીમ પર નિર્ણય 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

#RamRahimJailed LIVE : યૌન શોષણ મામલે રામ રહીમ દોષી કરાર, 28ના રોજ સજા સંભળાવવામાં આવશે

. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ પર લાગેલ સાધ્વી યૌન શોષણ મામલે આરોપોમાં પંચકૂલાની ...

news

ગોધરામાં 5 હજાર કાર્યકરો સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.કે. રાઉલજી ભાજપમાં જોડાયા

રાજ્યમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે 150 સિટોનું ...

news

મહેસાણામાં પ્રવેશ પ્રતિબંધની શરત રદ્દ કરવા હાર્દિક પટેલની હાઈકોર્ટમાં રિટ

પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે હાઇકોર્ટમાં વધુ એક રિટ કરી છે. જેમાં તેણે ...

news

#રામ રહીમ ડેરા સચ્ચા સોદાના આજે 2.30 વાગ્યે ચુકાદો, કોર્ટમાં 700 ગાડીઓના કાફલા સાથે પહોંચશે

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર સાધ્વી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કેસ પર આજે ...