સેક્સ એડિક્ટ છે રામ રહીમ

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (15:04 IST)

Widgets Magazine

બે સાધ્વીઓથી બળાત્કારના દોષી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીર આ દિવસો હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંદ છે. જણાવી રહ્યા છે કે તેની તબીયત ખરાબ થવાની શિકાયત છે. 
રામ રહીમની તાપસ કરતા ડાકટરોમાં એક નો હવાલોથી જણાવ્યું કે બાબા સેક્સ એડિક્ટ માણસ છે અને તેના કારણે તેને જેલમાં બેચેનીની શિકાયત થઈ રહી છે. 
 
ડાક્ટરોએ જણાવ્યું કેતેની સારવાર કરી શકાય છે પણ જો મોડું થયું તો સમસ્યા વધી શકે છે. તેના કારણે જ ગુરમીતની એક અપીલમાં તેને હનીપ્રીતને સાથે રાખવાની વાત કહી હતી. જણાવી રહ્યું છે કે બાબા વધારવાની દવા અમેરિકાથી મંગાવતો હતો. જેલમાં તેને કેફી દ્રવ્યોનું સેવન અને સેકસ સુખ ન મળવાના કારણે તબીયત ખરાબ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે ડેરાના વડા સીબીઆઈ વિશેષ અદાલતને જણાવી ચૂક્યા છે કે તેઓ નપુંસક છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં બંને દેશના વડાપ્રધાનના બે દિવસના ભરચક કાર્યક્રમો

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવા વડાપ્રધાન નરેન્દ્ર ...

news

બુલેટ ટ્રેનની ગતિએ તૈયારી- બે PMના 30 કલાક: 8 કાર્યક્રમ 15000 પોલીસ, બેગ સ્કેનર, ડ્રોન ને 13 QRT

બુલેટ ટ્રેનની ગતિએ તૈયારી- બે PMના 30 કલાક: 8 કાર્યક્રમ 15000 પોલીસ, બેગ સ્કેનર, ડ્રોન ને ...

news

કોંગ્રેસમાં ફરી ઉકળતો ચરુ, બે વાર હારેલા,૨૦ હજાર મતોથી હારેલાં, ૭૦ વર્ષથી મોટાને ટિકીટ નહીં મળે

કોંગ્રેસમાં અત્યારથી જ ટિકીટોની ફાળવણી અંગે સળવળાટ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં યોજાનાર ...

news

નર્મદા યોજનાની સાચી તાસીર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ ઉજાગર કરી

વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં ભાજપે માં નર્મદા મહોત્સવની ઉજવણી શરૃ કરી છે. ગામેગામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine