શિમલામાં જોરદાર બરફવર્ષાથી પર્યટકો ખુશ.. જાખૂ મંદિર બન્યુ આકર્ષણનું કેન્દ્ર

શિમલા., બુધવાર, 11 જાન્યુઆરી 2017 (12:10 IST)

Widgets Magazine

આ વખતે શિમલાની પ્રથમ બરફવર્ષાની આખા દેશમાં ચર્ચા છે આખુ શહેર બરફની ચાદરમાં લપેટાયેલુ છે અને પર્યટકોને તો જાણે લોટરી જ લાગી ગઈ છે બરફના કારણે 8000 ફીટની ઊંચાઈ પર બનેલ બજરંગબલીના સુધી પહોંચવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
શિમલાને આમ જ ક્વીન ઓફ હિલ સ્ટેશન્સ નથી કહેવામાં આવતુ અને આ વખતે લગભગ 26 વર્ષ પછી શિમલામાં આ નજારો જોવા મળ્યો.  પર્યટકોએ પણ ખૂબ મજા લૂટી 
 
શિમલાના મૉલ રોડથી સાઢા સાત કિલોમીટર દૂર 8000 ફીટની ઊંચાઈ પર બનેલ ભગવાન હનુમાનના પ્રાચીન અને સુપ્રસિદ્ધ જાખુ મંદિરની એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. જાખુ મંદિરમાં હનુમાનની 108 ફુટ ઊંચી પ્રતિમાં છે. 
 
અહી આવેલ પર્યટકોની તો જાણે લોટરી જ લાગી ગઈ. કારણ કે રવિવારે સાંજ પછીથી જ બરફવર્ષા રોકાય રહી નથી.  પર્યટકોના ચેહરા પર અહીનુ દ્રશ્ય જોયા પછીની સ્માઈલ જોવા જેવી છે. 
 
જાખુ મંદિરમાં ભગવાનના દર્શન માટે તમામ મુશ્કેલીઓ છત પહોંચેલ લોકોની ખુશીનો ઠેકાણો નહોતો. ભગવાનના દર્શન પણ થઈ ગયા અને બરફવર્ષાની મજા પણ માણી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શિમલા પર્યટકો આકર્ષણનું કેન્દ્ર જાખૂ મંદિર . ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અફગાનિસ્તાન : સંસદ સહિત દેશના ત્રણ સ્થાન પર થયેલ હુમલામાં 50ના મોત

અફગાનિંસ્તાનની રાજધાની કાબુલમાં સંસદ સહિત દેશના ત્રણ શહેરોમાં થયેલ હુમલામાં લગભગ 50 લોકો ...

news

પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા ઓબામા...લોકોએ ચાર વર્ષ વધુ.. ના નારા લગાવ્યા

બરાક ઓબામા 8 વર્ષ સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. આ દરમિયાન તેમણે અનેકવાર ત્યાના ...

news

ગુજરાત ભારતના બિઝનેસ સ્પિરીટને રજૂ કરે છે - વાઈબ્રન્ટ સમિટમાં બોલ્યા મોદી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

news

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. ...

Widgets Magazine