કાળા હરણ કેસમાં કોર્ટનો ફેસલો, સલમાનની ફિલ્મોને થઈ શકે છે કરોડોનો નુકશાન

રવિવાર, 5 ઑગસ્ટ 2018 (11:09 IST)

Widgets Magazine

કાળા હરણ કેસમાં સલમાન ખાનની મુશ્કેલ્લા ખત્મ થવાનો નામ નથી લઈ રહી છે. 1998માં શરૂ આ કેસથી સંકળાયેલી તાજા જાણકારી સામે આવી છે.
સુનવણીના સમયે જોધપુર કોર્ટએ કહ્યું કે સલમાન ખાન જ્યારે પણ ભારતથી બહાર જશે દરેક વાર કોર્ટથી પરમિશન લેવું પડશે. જાહેર છે કે સલમાન ખાનની ઘણી ફિલ્મોની શૂટિંગ પર પ્રભાવ પડી શકે છે. અત્યારે સલમાન નિર્દેશક અલી અબ્બાસની ફિલ્મ "ભારત" માં બીજી છે. જેની શૂટિંગ જલ્દી જ જ શરૂ થશે. 
 
ભારતની સિવાય સલમાન ખાન પાસે "દબંગ 3" અને "કિક 2" છે. "ભારત" નો શેડ્યૂલ કર્યા પછી બાકીની બે ફિલ્મો પર કામ શરૂ થશે. જનાવીએ કે 19 વર્ષ જૂનો કાળા હરણ કેસમાં સલમાન ખાન દોષી ઠરાવ્યા હતા જ્યારબાદ તેણે 5 વર્ષની સજા સંભળાવી હતી પણ 2 દિવસ જેલમાં રહ્યા પછી એ જામીન પર છૂટી ગયા હતા. 
 
પાછલા દિવસો સલમાન ખાન ખૂબ ચર્ચામાં  રહી. ફિલ્મમાં પહેલા સલમાનના અપોજિટ પ્રિયંકા હતી પણ બે દિવસ શૂટિંગ પછી તેને કિનારો કરી લીધું. ત્યારબાદ પ્રિયંકાની જગ્યા કેટરીના કેફને સાઈન કરી લીધું છે. કહેવાઈ રહ્યું છે કે કટરીનાને પણ પ્રિયંકા જેટલી જ ફીસ આપી રહ્યા છે. કટરીના એક ફિલ્મના 5-6 કરોડા ચર્જ કરે છે. કારણ પ્રિયંકા ફિલ્મ માટે 12 કરોડ લઈ રહી હતી. તેથી કટરીનાને પણ આટલા જ રૂપિયા આપીશ.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટ્રાફિક-દબાણ ઝુંબેશમાં એક હજારથી વઘુ વેપારીઓને નોટીસ, 500 વાહનચાલકોને દંડ

ગેરકાયદે દબાણો હટાવીને ટ્રાફિકને અડચણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં પોલીસ અને મ્યુનિ. ...

news

અમદાવાદમાં ચોમાસામાં ભૂવો પડવો નવાઈ નથી, રસ્તાઓ પર 33 ભૂવા-ખાડા પડ્યા

ગુજરાતના અન્ય શહેરો જેટલો વરસાદ અમદાવાદમાં પડ્યો પણ નથી, પરંતુ ભૂવા પડવામાં અમદાવાદ પાછળ ...

news

ગુજરાતમાં નબળી પડેલી વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ ખેંચાયો છે અને વાદળછાયા વાતાવરણ ...

news

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા પહેલા ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine