Widgets Magazine
Widgets Magazine

શરદ યાદવનુ વિવાદિત નિવેદન - "પુત્રીની આબરૂ કરતા વધુ છે વોટની આબરૂ" !!

પટના ., બુધવાર, 25 જાન્યુઆરી 2017 (11:16 IST)

Widgets Magazine

 જેડીયૂના પૂર્વ નેશનલ પ્રેસિડેંટ શરદ યાદવે કહ્યુ છે, "પુત્રીની ઈજ્જથી વધુ વોટની ઈજ્જત છે." યાદવે આ અહી લોકો વચ્ચે આપ્યુ. તેમણે કહ્યુ "પુત્રીની આબરૂ જશે તો ગામ-મહોલ્લાની આબરૂ જશે, વોટ એક વખત વેચાય ગયો તો દેશની આબરૂ જશે અને આવનારા સપના પૂરા નથી થઈ શકતા."  યાદવે પોગ્રામમાં રાજનીતિના પડતા સ્તર અને પૈસા-વોટના ગઠબંધન પર ચિંતા બતાવી.  આજકાલ વોટને ખરીદી નએ વેચી શકાય છે.. 
 
 
- એએનઆઈ ન્યૂઝ એજંસીએ બુધવારે એક વીડિયો રજુ કર્યો ચ હે જેમા આ નિવેદન આપતા દેખાય રહ્યા છે. 
- યાદવે મંગળવારે પોગ્રામમા કહ્યુ, "બૈલટ પેપર વિશે મોટા પાયા પર બધા સ્થાન પર સમજાવવાની જરૂર છે.  પુત્રીની આબરૂથી મતની આબરૂ મોટી છે." 
- પૈસાને કારણે આજકાલ વોટને ખરીદવામાં અને વેચવામાં આવે છે. 
- સાંસદ, ધારાસભ્ય બનવા માટે કરોડો ખર્ચ કરવા પડે છે. 
- શરદ યાદવે કહ્યુ, 'આજે કોઈ નેતાને સાંસદ કે ધારાસભ્ય બનવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે. 
- ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ્યા સાંસદ બનવા માટે 25થી 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કે ધારાસભ્ય બનવાની કિમંત 5 થી 10 કરોડ રૂપિયા છે. 
- યાદવે તેના પર ચિંતા બતાવી કે પૈસાની કમીને કારણે તેમની પાર્ટી યૂપીમાં ચૂંટણી લડવાની સ્થિતિમાં નથી. 
 
આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય ઉભી નથી થઈ 
 
- જેડીયૂ લીડરે કહ્યુ - મે લાંબા સમય સુધી પાર્ટી ચલાવી છે. પણ આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય સામે નથી આવી.
- સંસાધનની કમીને કારણે આજે ચૂંટણી લડવામાં તકલીફ પડી રહી છે. વોટોનું ખરીદ-વેચાણ થઈ રહ્યુ છે. 
 
કોંગ્રેસની સ્થિતિ ઈમરજેંસી કરતા પણ ખરાબ 
- શરદ યાદવે પોગ્રામ દરમિયાન કોંગ્રેસ અને સપા પર પણ નિશાન તાક્યુ 
- કહ્યુ - દેશની નંબર એક કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આજે કટોકટીના સમયથી પણ ખરાબ છે. 
- યાદવે મુલાયમ સિંહનુ નામ લીધા વગર કહ્યુ, "અમે લોકોને મહાગઠબંધન માટે શુ શુ ન કર્યુ, સંપૂર્ણ જવાબદારી તેમને આપી. પણ વાત ન બની. ત્યારબાદ પણ અમે લોકો પ્રયાસ નહી છોડીએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટ્રમ્પે ભારતને ગણાવ્યો સાચો મિત્ર - મોદીને ફોન પર આપ્યુ અમેરિકા આવવાનુ આમંત્રણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી ...

news

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા પર ફાયરિંગ

રાણાવાવનાં પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ દુલાભાઈ ઓડેદરાના ભાઈ ભીમભાઈ દુલાભાઈ ઓડેદરા ઉપર ફાયરિંગ ...

news

ઉંઘમાં જ માતા બની ગઈ આ મહિલા , જોતા જ રહી ગયા ડોક્ટર

આવું થાય તો નહી , પણ થયું જરૂર છે. માત બનવાના સમયે થતી પ્રસવ પીડા-દુખાવામાં દરેક મહિલા ...

news

‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ

ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine