ઈંડિયન નેવીમાં સામેલ થઈ સબમરીન ખાંદેરી, ભારતની તાકત અનેકગણી વધશે

મુંબઈ., ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (10:48 IST)

Widgets Magazine

 ઈંડિયન નેવીની તાકતને વધુ વધારવા માટે ગુરૂવારે સવારે એડવાંસ્ડ્ડ ટેકનોલોજીવાળી ખાંદેરી સબમરીનને નેવીમાં સામેલ કરવામાં આવી. મઝગાવ લિમિટેડમાં ડિફેંસ સ્ટેટ મિનિસ્ટર સુભાષ ભામરેએ તેને ઈંડિયન નેવીને સોંપી. નેવીમાં સામેલ થયા પછી તેના અનેક ટ્રાયલ હશે. ત્યારબાદ જ તેને નેવીના વાર જોનમાં સ્થાન આપવામાં આવશે.  શિવાજી મહારાજના કિલ્લા પરથી મળ્યુ નામ ... 
 
- ખાંદેરી સબમરીનને મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે ફ્રાંસના મેંસર્સ ડીસીએનસી સાથે મળીને બનાવી છે.  
-  આ સબમરીનનુ નામ સમુદ્રની વચ્ચે ટાપૂ પર બનેલ શિવાજી મહારાજના ખાંદેરી કિલ્લ્લાના નામ પર બનાવી છે. 
- કિલ્લાના 17મી સેંચુરીમાં સમુદ્રમાં મરાઠીની તાકતને સાબિત કરવામાં મુખ્ય પાત્ર ભજવ્યુ હતુ. 
- ખાંદરી દુશ્મનના રડારથી બચી શકે છે. તેને ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. 
- સ્કૉર્પીન શ્રેણીની આ બીજી સબમરીન છે. આ પહેલા એપ્રિલ 2015માં કલવરી સબમરીનને સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. તેને ડિસેમ્બર સુધી સમાવેશ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. 
- કલવરી અને ખંડેરી સબમરીનો આધુનિક ફીચર્સથી સજ્જ છે. આ સબમરીન દુશ્મનની નજરમાંથી બચીને જોરદાર નિશાન લગાવી શકે છે. આ સિવાય ટૉરપીડો અને એંટી શિપ મિસાઈલો દ્વારા હુમલો પણ કરી શકે છે.
 
અનેક ટેસ્ટ પાસ કરવા પડશે 
 
- 12 જાન્યુઆરીના રોજ સમુદ્રમાં ઉતાર્યા પછી ખાંદેરી સબમરીનને ડિસેમ્બર 2017 સુધી અનેક મુશ્કેલ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. 
- લગભગ 20 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી 18 ઓક્ટોબર 1989માં તેને નેવીમાંથી રિટાયર કરવામાં આવ્યો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી લોકોને ડરાવે છે અને અમે કહી છીએ ડરશો નહી - રાહુલ

કોંગ્રેસે બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં જન વેદના સંમેલન ઓર્ગેનાઈઝ કર્યુ. તેમા ...

news

છોકરીના શરીરના આ ભાગની કીમત કંપનીએ લગાવી 9 કરોડ , જાણો શા માટે

વિશ્વમાં તમને ઘણી મોંઘી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે પણ જો તમને ખબર લાગે કે તમારી જીભની કીમત ...

news

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ ...

news

જનવેદના સંમેલન - રાહુલે મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ કોંગ્રેસ 2019માં લાવશે 'અચ્છે દિન'

કોંગ્રેસે બુધવારે દિલ્હીમાં જનવેદના રેલી કરી. તેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલીવાર ...

Widgets Magazine