ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2016 (12:13 IST)

જાણો 500 અને 2000ના નવા નોટ છાપવામાં કેલું ખર્ચ આવે છે RBI

નોટબંદી પછી છપાઈ રહ્યા 500 અને 2000ના નવા નોટ માટે ભારતીય રિજર્વ બેંક કેટ્લું ભુગતાન કરે છે તેનો જવાબ એક આરટીઆઈથી મળ્યું છે આરબીઆઈ 500 રૂપિયાના દરેક નોટની છ્પાઈ માટે 3.09 રૂપિયા અને 2000 રૂપિયાના દરેક નોટની છપાઈ માટે 3.54 રૂપિયા ભુગતાન કરે છે.