Widgets Magazine
Widgets Magazine

UP ELECTION 2017: સપા-કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, આટલી સીટો પર હશે ટીમ રાહુલ

લખનૌ., સોમવાર, 23 જાન્યુઆરી 2017 (11:15 IST)

Widgets Magazine

 તમામ ઉતાર ચઢાવ અને આશા-નિરાશસ પછી ઉત્તર પ્રદેશમાં સતારૂઢ સમાજવાદી પાર્ટી(સપા)અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ચૂંટનીપહેલા ગઠબંધનનુ ઔપચારિક એલાન કરવામાં આવ્યુ. સપાના ક્ષેત્રીય અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ અને કોંગ્રેસી સમકક્ષ રાજ બબ્બરે અહી આયોજીત સંયુક્ત પ્રેસ કોંન્ફ્રેસમાં આ ગઠબંધનની જાહેરાત કરી. 
 
સીટો પર ચૂંટણી લડશે. 
 
પટેલે જણાવ્યુ કે સાંપ્રદાયિક શક્તિઓ અને ભાજપાને મૂળથી ઉખાડવાના સંકલ્પ સાથે બનાવેલ આ પ્રદેશની બધી 403 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.  કોંગ્રેસના ક્ષેત્રીય અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યુ કે દેશની વ્યવસ્થા અને પ્રદેશના વાતાવરણને જોતા વિધાનસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ ચૂંટણી પહેલા ગઠબંધન માટે પરસ્પર તૈયાર થયા છે. 
 
કોંગ્રેસે રજુ કરી 41 ઉમેદવારોની પ્રથમ યાદી 
 
વિવાદિત નેતા ઈમરાન મસૂદનુ નામ સામેલ. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી રજુ કરી. મોડી સાંજે રાજુ થયેલ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદ અને વિવાદિત નેતા ઈમરાન મસૂદનુ નામ સામેલ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જલીકટ્ટુ Live - પોલીસે પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવ્યા તો ગાવા લાગ્યા રાષ્ટ્રગીત

તમિલનાડુમાં જલીકટ્ટૂ પર લાગેલ રોક હટાવવા માટે અધ્યાદેશ લાવ્યા પછી પણ લોકોનુ પ્રદર્શન ચાલુ ...

news

મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની ...

news

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત

આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કુનેરુ સ્ટેશન નજીક ગઈ કાલે રાતે લગભગ 11.30 વાગ્યાના ...

news

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine