ગુજરાત ચૂંટણી મતગણના- VVPAT પર SCપહોંચી કાંગ્રેસનો ઝટકો,

શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (15:46 IST)

Widgets Magazine

ગુજરાત ચૂંટણીના પરિણામ આવવાથી ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ પહોંચી કાંગ્રેસને ઝટકો લાગ્યું છે. મતગણનામાં હસ્તક્ષેપ આપવાથી નામંજૂરી કરતા પાર્ટની યાચિકા રદ્દ કરી નાખી છે. કાંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરી હતી કે EVMમાં જે વોટ પડ્યા હતા. તેનો મિલાન  VVPAT (વોટર વેરિફાઈડ પેપર ઑડિટ ટ્રેલ) પર્ચીથી કરાયું. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મતદાન પૂરા થયા પછી એક્જિટ પોલમાં ગુજરાતમાં બીજેપીને જીતના અંદાજ લગાવી રહ્યુ છે. તે પહેલા પાટીદારે નત હાર્દિક પટેલ એ ઈવીએમમાં ગડબડીની આશંકા જણાવતા કહ્યું કે એક્જિટ પોલમાં બીજેપી જીત આ માટે જોવાઈ રહી છે કે પરિણામ આવતા પર ઈવીએમ પર સવાલ ઉભા ન કરી શકાય્ તેને ગુરૂવારે સાંજે આ ટ્વીટ કર્યું હતું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જો ગુજરાતમાં ફરીથી બીજેપીની સરકાર બની તો આંદોલનકારી ત્રિપુટીનું શું થશે?

ગુજરાતમાં ભાજપની સરકાર સામે પડેલા ત્રણ આંદોલનકારી નેતાઓના જોરે આ વખતની ચૂંટણીનું પરિણામ ...

news

શું ગુજરાતની ચૂંટણીમાં રાહુલનો દાવ ઊંધો પડ્યો?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે હવે આગળની મંઝીલ લાંબી છે. એક બાજુ લગભગ બધા જ એક્ઝિટ ...

news

ગુજરાતમાં કડકડતી ઠંડી: રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે એક જ રાતમાં હાર્ટ એટેકથી ત્રણનાં મોત

ગુજરાતમાં કડકડતી ઠંડી: રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે એક જ રાતમાં હાર્ટ એટેકથી ત્રણનાં મોત

news

તમામ લોકઆંદોલનોને હરાવી એક્ઝિટપોલમાં ભાજપની જીત થઈ

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયું છે અને તેનું પરિણામ 18મીએ ...

Widgets Magazine