દર્શક સિનેમા હૉલમાં શા માટે નથી લઈ જઈ શકતા ખાવા-પીવાનો સામાન દિલ્હી હાઈકોર્ટએ સરકારથી પૂછ્યું

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:27 IST)

Widgets Magazine

દેશની અદાલતએ ઘણી વાર આ ફેસલો સંભળાવ્યું છે કે સિનેમા હૉલની દર્શકો તેમની સાથે ખાવાપીવાની વસ્તુઓ લઈ જવાથી રોકી નથી શકતા. પણ તે સિવાય પણ સિનેમા હૉલ હમેશા દર્શકોને તેમની સાથે બહારના ખાવા-પીવાની વસ્તુઓ નહી લેવા જવા દેતા. લાચાર દર્શકોને ફિલ્મ જોવાના સમયે સિનેમા હૉલની ખાવા-પીવાની વસ્તુઓનો બજારના કરતા ભારે કીમત પર ખરીદવું પડે છે. આ સંદર્ભે દિલ્હી હાઈકોર્ટએ યાચિકા 
 
સંભળાઈ બુધવારે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસએ એક નોટિસ રજૂ કરીને પૂછ્યું કે દર્શકો ખાવા-પીવાના સામાન લઈ જવાની પરવાનગી શા માટે નહી મળવી જોઈએ. 
 
આ બાબત 27 જુલાઈ શુક્રવારએ ત્યારે સામે આવ્યું જ્યારે એક મહિલા વકીલ એકતા સિંહ તેમના બે મિત્રોની સાથે દિલ્હીના ઈનોક્સ સિનેમામાં મિશન ઈંપાશિબલ ફિલ્મ જોવા ગઈ. 
 
એકતા સિંહ મુજબ ફિલ્મ જોવા માટે જવાના સમયે તેમના હાથમાં એક પાણી બોટલ અને બેગમાં કેટલાક સ્નેક્સ રાખ્યા હતા. જ્યારે એ ફિલ્મ જોવા માટે સિનેમા હૉલમાં પ્રવેશ કરી રહી હતી, તે સમયે ચેકિંગના સમયે સુરક્ષાકર્મીએ તેમની પાણીની બોટલ અને સ્નેકસ જોયા. 
 
સુરક્ષાકર્મી એ તેણે બહાર ખાવા પીવાની વસ્તુઓ અંદર લઈ જવાની ના પાડી મહિલા વકીલ મુજબ જ્યારે તેણે જણાવ્યું કે એ એક વકીન અને તેણે તેમના અધિકાર ખબર છે કોઈ પણ સિનેમા હૉલ કોઈ દર્શકને ખાવા પીવાની વસ્તુ લઈ જવાથી રોકી નહી શકે. તોય પણ સુરક્ષાકર્મીએ તેણી પાણીની બોટલ અને સ્નેકસ અંદર નહી લઈ જવા દીધું. 
 
એકતા સિંહ જણાવે છે કે તેમને સામાન બહાર જ મૂકવો પડ્યું. તેણે કોર્ટમાં અરજી કરતા તેણે ખરીદેલા સામાનન વિલ સામે મૂક્યા છે. 
 
આ બાબતે સુનવણી દિલ્હી હાઈકોર્ટ જસ્ટિસ સી હરિશંકર અને જસ્ટિસ ગીતા મિતલની ખંડપીઠએ દિલ્હી સરકાર અને પોલીસને કારણ જણાવો નોટિસ રજૂ કર્યો છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સિનેમા હૉલમાં શા માટે નથી લઈ જઈ શકતા ખાવા-પીવાનો સામાન News શા માટે નથી લઈ જઈ શકતા ખાવા-પીવાનો સામાન Theatre Cinema Hall Movie Theatres Webdunia Gujarati News Why Should Film Viewers Buy Food From Theatres

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત - બોર્ડની સપ્લીમેંટરી ચેક કરવામાં ભૂલ કરનારા 6500 શિક્ષકોના નામ સાર્વજનિક કરશે સરકાર

ગુજરાત સરકાર બોર્ડ પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીઓની કોપિયો તપાસવામાં ભૂલ કરનારા 6500 ...

news

Eng vs Ind: આજથી ભારત અને ઈગ્લેંડ વચ્ચે લોર્ડ્સમાં રમાશે બીજી ટેસ્ટ મેચ

લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉડ પર આજથી ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી ...

news

પ્રિયંકાના "ભારત" મૂકવા પાછળ હોઈ શકે છે આ સાચું કારણ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈની ખબરની પછી આ બન્ને કપલના લગ્નની તારીખ આ સમયે ચર્ચાના ...

news

પૈસા માટે પત્નીના એગ્સ વેચતો હતો પતિ, FIR નોંધાઈ

કોઈ પતિ માત્ર થોડાક પૈસા માટે પોતાની પત્નીના એગ્સ વેચી દે ? હા પણ આ સત્ય છે કે એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine