શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (10:43 IST)

એટીએમથી એક દિવસમાં કાઢી શકશો 10 હજાર રૂપિયા , અઠવાડિયાની સીમા અત્યારે પણ 24 હજાર

એટીએમથી પૈસ કાઢવા ને લઈને આરબી આઈએ સોમવારે મોટી રાહત આપી. હવે એટીએમથી તમે એક દિવસમાં 10 હજાર રૂપિયા કાઢી શકશો. પહેલા આ લીમિત સાઢા 4 હજાર રૂપિતા દિઅવ્સની હતી. પણ બચત ખાતાથી અઠવાડિયામાં 24 હજાર રૂપિય આ સુધી કાઢવાની સીમ અત્યારે પણ લાગૂ છે. 
ચાલૂ ખાતાથી પૈસા કાઢવાની સાપ્તાહિતક સીમા પણ વધી ગઈ. હવે અઠવાડિયામાં 50 હજારની જગ્યા એક લાખ રૂપિયા કાઢી શકો છો. એટીએમ ચાલૂ ખાતાથી પૈસા કાઢવા પર લાગેલી લીમિટની સમીક્ષા પછી આરબીઆઈએ આ ફેસલો સોમવારથી જ લાગૂ કરી દીધું. ચાલૂ ખાતાના સિવાય ઓવર ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ ખાતાથી પણ નિકાસીની સીમા 50 હજાર રૂપિયાથી વધીને એક લાખ રૂપિયા દર અઠવાડિયા કરાઈ છે. બાકી બધા પહેલાની રીતે જ બન્યા રહેશે.