શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ મેળવવા સિદ્ધ મંત્રોનો જાપ કરો

નવરાત્રિમાં વિધિ પૂર્વક આ સિદ્ધ મંત્રોનો જાપ કરવો જોઈએ -
P.R

* દુર્ગા મંત્ર - * दुर्गा मंत्र - ॐ ह्रीं दुं दुर्गाय नमः।

બધા પ્રકારની સિદ્ધિઓ માટે આ મંત્ર્નો પ્રયોગ કરવામાં આવે છે. શક્તિમાન, ભૂમિયાન બનવા માટે આ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.

* સરસ્વતી ગાયત્રી મંત્ર

ॐ ऐं वाग्देव्यै च विद्महे कामराजाय धीमहि, तन्नो देवी प्रचोदयात्‌।

આ મંત્રનો જાપ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા મળે છે.

* લક્ષ્મી ગાયત્રી મંત

ॐ महादेव्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि, तन्नो लक्ष्मीः प्रचोदयात्‌।

- આ મંત્રનો જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

* માં બગલામુખીનો મંત્ર આ પ્રકારનો છે.

ॐ ह्रीं बगुलामुखी सर्व दुष्टानांम्‌ वाचम्‌ मुखम्‌ पद्म स्तंभय जिह्वाम्‌ किल्‌य किल्‌य ह्रीं ॐ स्वाहा।

આ મંત્ર તાંત્રિક સિદ્ધિ પાપ્ત કરવા માટે જપવામાં આવે છે.