ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : સોમવાર, 5 ઑક્ટોબર 2015 (17:05 IST)

બેકલેસ બ્લાઉજ પહેરતા પહેલા ના ભૂલો આ 5 વાતો.

કોઈ પણ વિશેષ અવસર પર જે મહિલાઓ બેકલેશ બ્લાઉજ કે ગાઉન પહેરવાની ચાહ રાખે છે તેના માટે આ 5 વાત કામની છે...
 
બેકલેસ કપડાનો  લૂક જ્યારે નિકહેર છે જ્યારે બેક એટલે પીઠ પણ ચમકે. આના માટે પાંચ ઉપાયથી પીઠ બનાવો ખૂબસૂરત 
 
સૌથી પહેલા સ્ક્ર્બ કરો. સ્ક્ર્બનો ચયન ત્વચા મુજબ હોવો જોઈએ. અઠવાડિયામાં ત્રણ દિવસ સ્ક્રબિંગ પીઠ માટે જરૂરી છે. 
 
સ્ક્રબિંગ ત્વચાના છિદ્ર ખોલે છે અને ગંદગી નિકળી જાય છે એની સાથે માશ્ચરાઈજર પણ જરૂરી છે. આથી ત્વચાના છિદ્ર બંદ થાય છે અને ત્વચાને નમી મળે છે. 
 
પીઠ પર દાણા કે ડાઘથી છુટકારો માટે કેમિકલ પીલ કે માઈક્રોડર્માબ્રેશન જેવી વિધી કારગર છે. ત્વચાના રોગ વિશેષજ્ઞથી રાય લેવામાં કોઈ ખામી નથી. 
 
મસાજ અને સ્પાની મદદથી પીઠની ત્વચા પર પ્રાકૃતિક ગ્લો લાવશે. ત્વચા પર સનસ્ક્રીન લગાવો ના ભૂલો. 
 
તૈયાર થતાં સમયે ચેહરા અને ગળા સાથે પીઠ પર પણ ફાઉઉંડેશન લગાવો અને કાંપેક્ટ પાઉડરથી હળવો મેકઅપ કરો.