શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (16:50 IST)

અનામત આંદોલન - હાર્દિક પટેલનો પાટણમાં રોડ શો, ઠેર ઠેર સ્વાગત

પાટણ  હાર્દિક પટેલે આજે બપોરે પાટણમાં રોડ શો યોજ્યો હતો. જય શિવાજી, જય સરદાર નારા સાથે અનામતની માંગ સાથે વિશાળ રેલી રેલી નીકળી હતી. રોડ શો દરમિયાન તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાટણ શહેર માં જય શિવાજી,જય સરદાર નારા સાથે અનામત ની માંગ સાથે વિશાળ રેલી યોજાયી.અનેક સમાજ ના આગેવાનો એ રેલી નું સ્વાગત કર્યું. સમાજ સેવા થી રાષ્ટ્ર સુરક્ષા.

સાંજે મોહલ્લે મોહલ્લે " ચોક પે ચર્ચા " થવાની છે. આ માટે હાર્દિકે લોકો પાસે સહયોગની માગણી કરી છે. હાર્દિક સાથે વરુણ પટેલ સહિત પાસના કન્વીનરો પણ હાજર છે.  





 

સૂત્રોના જણાવ્યા મુજબ 31 જાન્યુઆરીએ વિસાવણામાં હાર્દિક પટેલની જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે.