શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (12:12 IST)

હાર્દિક પટેલનો અશ્લીલ વીડોયો વાયરલ થયો

ગુજરાત સરકારની ઉંઘ ઉડાવી દેનારા હાર્દિક પટેલ હવે ખુદ મુશ્કેલીમાં ફંસાતા જોવા મળી રહ્યા છે. પટેલ સમુહ માટે અનામતની માંગ કરનારા 22 વર્ષના હાર્દિક્નઓ સેક્સી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 
 
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હાર્દિક પટેલનો જ વીડિયો છે. પણ વેબદુનિયા આ વીડિયો પર વિશ્વાસ નથી કરી રહ્યુ અને તેથી જ આ વીડિયોને શેર કર્યો નથી. 
 
આ વીડિયોમાં તેઓ એક વિદેશી યુવતી સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં હાર્દિકના અનેક મિત્ર પણ જોવા મળી રહ્યા છે. જો કે હાલ તેની કોઈ માહિતી નથી મળી કે આ વીડિયો કેટલા દિવસ જૂનો છે. 
 
આ વીડિયો ખોજી નારદે અપલોડ કર્યો છે. ખોજી નારદે જ આ વીડિયોમાં હાર્દિક પટેલના હોવાની વાત કરી છે. જ્યારે કે જોનારા મોટાભાગના લોકોનુ કહેવુ છે કે આમા હાર્દિક પટેલ નથી. 
 
આ વીડિયોમાં એક વ્યક્તિ વિદેશી યુવતી સાથે અશ્લીલ કરી રહ્યો છે. જેને કથિત રૂપે હાર્દિક પટેલ બતાવવામાં આવી રહ્યો છે.  વીડિયોમાં હાર્દિ પટેલ એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને ગુજરાતમાં ખૂબ બદનામ માનવામાં આવે છે અને તેનો બંદૂક પ્રત્યે પ્રેમ જગ જાહેર છે. ઈંટરનેટ પર બંદૂક સાથે તેમની તસ્વીરો સહેલાઈથી મળી રહી છે.