ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી-દેશના લોકલાડીલા વડાપ્રધાન
Written By
Last Modified: બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (12:08 IST)

મોદીના સ્વાગતમાં ચા ની કિટલી

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં જબરદસ્ત ચા ની કિટલી મૂકવામાં આવી છે. જે શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉપરોકત તસ્વીરમાં સર્કલ પર મૂકવામાં આવેલી મોટી કિટલી નજરે પડે છે.