રક્ષાબંધન - રાશી પ્રમાણે તમારા ભાઈને કેવી રાખડી બાંધશો

મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (14:50 IST)

Widgets Magazine

ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે.  જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા.  ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે.  
ભાઈ બહેનના આ જ પ્રેમ અને મહત્વને દર્શાવવા માટે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષા બં10 ઓગસ્ટના રોજ છે. બજારમાં પણ આ તહેવારની રોનક જેવા મળી શકે છે. ભાઈ પોતાની બહેનો માટે ભેટ લઈ રહ્યા છે. બીજી બાજુ બહેનો પોતાના ભાઈઓના હાથ પર બાંધવા માટે સુંદર રાખડીઓ પસંદ કરી રહી છે. 
 
જ્યોતિષ મુજબ જો બહેનો પોતાના વ્હાલા ભાઈની રાશિ મુજબ રાખડીની પસંદગી કરે તો વધુ શુભ રહે છે. કારણ કે શુભ રંગોવાળી રાખડીઓ ચોક્કસ જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવશે.   રાશિ મુજબ ભાઈના કાંડા પર કયા રંગની રાખડી શુભ રહેશે તેની માહિતી આ મુજબ છે.  
 
 
- મેષ રાશિના ભાઈને માલપુડા ખવડાવો અને લાલ ડોરીથી નિર્મિત રાખડી બાંધો. કુમકુમનુ તિલક લગાવો. લાલ રંગના વસ્ત્ર ભેટ આપો. 
 
વૃષભ - રાશિના ભાઈને દૂધથી બનાવેલી મીઠાઈ ખવડાવો અને સફેદ રેશમી દોરાવાળી રાખડી બાંધો. ચાંદીની રાખડી પણ બાંધી શકો છો. રોલીનુ તિલક લગાવો અને સફેદ રંગનો રૂમાલ ભેટ કરો. 

વધુ રાશિ વિશે આગળ ક્લિક કરો 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

શ્રાવણમાં સૌભાગ્ય વધારે છે લીલો રંગ, પતિ પત્નીમાં વધે છે પ્રેમ

શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની ...

news

રક્ષાબંધના દિવસે ભાઈ માટે ધ્યાન રાખવાની 4 વાત

આજથી ભાઈ આ સંક્લ્પ લે કે એ જીવનભર બેનની રક્ષા કરશે. ભાઈ આ નક્કી કરે કે એ હમેશા બેનને ...

news

Savan - શ્રાવણમાં ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ.. થશે શિવની કૃપા

જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine