Widgets Magazine

Video-આ રક્ષાબંધને કરો આ ટોટકા , આખું વર્ષ ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

બુધવાર, 2 ઑગસ્ટ 2017 (15:07 IST)

Widgets Magazine

રક્ષાબંધનનો માત્ર ભાઈઓ અને બહેનો માટેનો જ પવિત્ર દિવસ નથી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ નિવારણ ઉપાય પણ કરવામાં આવે  છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ ખાસ ટોના ટોટકાના ઉપયોગ કરી સરળતાથી ધનવાન બની શકાય છે. આવો જાણીએ આવા જ સરળ પણ પ્રભાવશાળી ટોટકા :
 
1.જે લોકોને કાળસર્પ દોષ છે, તેમણે આ દિવસે સાંપની પૂજા કરવી જોઈએ અને ચાંદીની ડબ્બીમાં મધ ભરીને કોઈ સુનસાન સ્થાન પર ઉંડા ખાડામાં દબાવી દેવી જોઈએ. 
 
2. જો તમને કોઈ શત્રુ ખૂબ પરેશાન કરે છે તો અને વારંવાર તમને નુકશાન પહોંચાડી રહ્યો છે તો રક્ષાબંધનના દિવસે હનુમાનજીના મંદિરમાં ચોલા(તેલ અને સિંદૂર), ગોળના નેવૈદ્ય , ગુલાબના પુષ્પ ચઢાવવાથી તરત જ રાહત મળશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

રક્ષાબંધનની પૂજન અને શ્રવણ પૂજન કેવી રીતે કરાય?

રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી ...

news

શ્રાવણમાં સૌભાગ્ય વધારે છે લીલો રંગ, પતિ પત્નીમાં વધે છે પ્રેમ

શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની ...

news

રક્ષાબંધના દિવસે ભાઈ માટે ધ્યાન રાખવાની 4 વાત

આજથી ભાઈ આ સંક્લ્પ લે કે એ જીવનભર બેનની રક્ષા કરશે. ભાઈ આ નક્કી કરે કે એ હમેશા બેનને ...