માંડવીના ગૌભક્તે ૧૫ વર્ષથી ગાયનું દૂધ ક્યારેય વેચ્યું નથી

શનિવાર, 3 જૂન 2017 (14:06 IST)

Widgets Magazine

વર્તમાન સમયે દેશમાં ગાયોના નામે રાજકારણ રમાઇ રહ્યું છે તેથી વિપરીત માંડવીના એક પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની ૩૦થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેંચ્યું નથી. ગાયોના નામ પણ સીતા, રાધા, બંસરી, ગોપી જેવાં રાખીને અનેરી ધાર્મિકતા દર્શાવતા કુટુંબે ગઇ કાલે પહેલી જૂને ઉજવાયેલા રાષ્ટ્રીય દૂધ દિન નિમિત્તે પરોક્ષ રીતે અનોખું યોગદાન આપ્યું છે રૂકમાવતી પુલ પાસે પોતાની માલિકીની કરોડોની જમીન ધરાવતા મગનલાલ સંઘવીએ દોઢ દાયકા પહેલાં પાંચ ગાયો વેચાતી લઇને આ સેવા યજ્ઞ આદર્યો હતો. આજે તેમની પાસે ૩૦થી વધુ ગાયો છે જેનું દૈનિક ૩૦ લિટર જેટલું દૂધ મળે છે પણ તેને બજારમાં વેચતા નથી. પરિવારના રાહુલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ગાયોને લીલો ચારો અને પૌષ્ટિક ખાણદાણ આપવાની સાથે નિયમિત રીતે પશુ ચિકિત્સક પાસે નિદાન કરાવાય છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શું શંકરસિંહ વાઘેલા ખરેખર વિધાનસભામાંથી વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપશે?

આગામી સમયમાં ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે બંને રાજકિય પક્ષોની ...

news

#CBSE- ધોરણ 10નું પરિણામ આજે 12 વાગ્યે જાહેર થશે, પરિણામ જોવા ક્લિક કરો

આજે CBSE- ધોરણ 10નું પરિણામ જાહેર થશે. તેને લઈને આજે સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ...

news

ગુજરાતના વિશાળ સાગરકાંઠે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્રયોગ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે, માળિયા નજીક રૂ. ૬૦૦ કરોડના ખર્ચે ...

news

પાટીદારોની નારાજગી વચ્ચે નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે

કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું વારંવાર કહેવામાં આવતું હતું કે રાજ્યના સીએમ અને ડેપ્યુટી ...

Widgets Magazine