શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર , ગુરુવાર, 11 મે 2017 (10:25 IST)

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ, ઓનલાઈન Result જોવા ક્લિક કરો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતી આજે  જાહેર થવાનું છે. સવારે દસ વાગ્યે પરિણામ જાહેર થઈ જશે. આ પરિણામ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી જોઇ શકશે. આ માટે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને તમારો સીટ નંબર નાંખવાનો રહેશે.