ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (09:48 IST)

Widgets Magazine
alpesh thakore

સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.  સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી.
 
 
સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી. આ સમગ્ર મામલે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાણંદ બંધ લાઠીચાર્જ ઓબીસી એકતા મંચ ખેડૂતો અલ્પેશ ઠાકોર પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Cricket News Latest Gujarati Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

UP Election 2017 Live: બીજા ચરણની 67 સીટો માટે મતદાન શરૂ

ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં 11 જીલ્લાની 67 સીટો પર અને ઉત્તરાખંડની કુલ ...

news

રાષ્ટ્રગીત જો ફિલ્મ કે ડોક્યુમેંટરીનો ભાગ હોય તો ઉભુ થવુ જરૂરી નથી - SC

રાષ્ટ્રગીત મામલે સુપ્રીમ કોર્ટે આદેશ રજુ કરતા કહ્યુ કે જો રાષ્ટ્રગીત કોઈ ફિલ્મ કે કોઈ ...

news

દુબઈમાં લોંચ થશે ફ્લાઈંગ ટેક્સી, અડધો કલાક રિચાર્જ કરી જઈ શકાશે 50km સુધી

અહી ફ્લાઈંગ ટેક્સીનો ટેસ્ટ સફળ રહ્યો. જુલાઈ સુધી તેને લોન્ચ કરવાનો પ્લાન છે. ખાસ વાત એ ...

news

સાણંદમાં ખેતી માટે પાણી ન મળતાં ખેડૂતોએ યોજી રેલી, પોલીસનો લાઠીચાર્જ

આજે ખેડૂતોએ પાણી ન મળતાં સરકાર સામે મોરચો માંડ્યો હતો. નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને ...

Widgets Magazine