ભાવનગર નજીકના અલંગ પોર્ટનો હવે સિતારો ચમકશે

ગુરુવાર, 17 મે 2018 (16:16 IST)

Widgets Magazine
south asia


સાઉથ એશિયાઇ દેશોમાં શિપબ્રેકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો ભાંગવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હવે તે ભારત સાથેના આ ક્ષેત્રમાં સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે. તેથી હવે મોટાં મોટાં શીપ ભારતમાં નજીક અલંગ ખાતે તોડવા માટે લાવવામાં આવે છે.
alang

અલંગના સૂત્રોનું કહેવું છે કે, “ચીન દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ચીનમાં ફોરેન ફ્લેગ શિપના રીસાયકલિંગ પ્રતિબંધની સાનુકુળ અસર અલંગ શિપબ્રેકિંગ યાર્ડ પર પડવાની પુરેપુરી સંભાવના છે. ચીનમાં લાદવામાં આવેલા નવા નિયમો અનુસાર, યુરોપીયન યુનિયનની બહારની તરફ આવેલા શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા યુરોપીયન કમીશન સમક્ષ અરજી કરવાની રહેશે અને નવા નિયમો પાળવા અંગેની તમામ આવશ્યક્તાઓ અંગે બાંહેધરી આપવાની રહે છે. ચીનમાં પ્રતિબંધની અલંગ પર શું અસર થઇ શકે ? ચીનમાં ડ્રાય ડોકિંગ પધ્ધતિથી શિપબ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત તેઓની મોટાભાગની કામગીરી મશિનરી આધારીત અને સ્વયંસંચાલિત હતી.
alang

તેથી દુનિયાના મોટા જહાજ ચીનમાં ભંગાવા માટે જતા હતા. ઉપરાંત મશિનરીની મદદથી શિપ રીસાયકલિંગ થતું હોવાને કારણે ચીનમાં એક શિપ ખુબ ઓછા સમયમાં ભાંગી શકાતુ હતુ. હવેથી ચીનમાં તૂટવા માટે આવતા મોટા કદના જહાજો અલંગ (ભારત), બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ફાળે આવશે, તેથી વ્યવસાયકારોની નફાકારતા પર સાનુકુળ અસર પડી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાવનગર અલંગ પોર્ટ સિતારો ચમકશે ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર Gujarat Samachar Gujarati News Ahmedabad News In Gujarati Regional News Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી

12 કરોડના બિટકોઈન કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ...

news

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ ...

news

મુંબઈ એટીએસએ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા ગાંધીધામના શખ્સને ઉઠાવ્યો?

મુંબઈની એટીએસની ટીમ ગાંધીધામથી ત્રાસવાદી ગતિવીધી સાથે જોડાયેલા અલ્લારખા ખાનને ઈનપુટના ...

news

સુરતમાં 11 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું

સુરતમા ભટાર ખાતે કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine