શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2017 (15:37 IST)

GIR VIDEO : ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું

ગુજરાતના ગિર સોમનાથમાં વન વિભાગે ખૂબ મહેનત પછી ઊંડા કુવામાંથી વાઘના બચ્ચાને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધો  છે. 
 
વન વિભાગે 6 કલાકની મહેનત પછી આ 2 વર્ષના વાઘના બચ્ચાને કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. ઉલ્લેખનીય છે કે કુવો 80 ફીટ ઊંડો હતો. 
થોડા દિવસ પહેલાની જ વાત છે જ્યારે ગુજરાતના સોમનાથ જીલ્લામાં જ એક 2 વર્ષની સિહણ 50 ફીટ ઊંડા કુવામાં પડી ગઈ હતી. જેને વન વિભાગના કર્મચારીઓએ 2 કલાકની મહેનત પછી બહાર કાઢી હતી.