નારણપુરાના વરદાન ટાવરમાં આગ લાગવાનો બનાવ, એક જ પરિવારના 4 લોકોના મોત

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:38 IST)

Widgets Magazine
fire in ahmedabad


નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ વરદાન ઘટના સ્થળે દોડી ગઈ હતી. મકાનની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
gujarat news

આજે વહેલી સવારે લાગેલી શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી હતી. ધૂમાડાના કારણે પાછળના ભાગે રહેતા સુનિલ ચૌધરીને ગુંગળામણ થવાથી બહાર નીકળી શક્યા ન હતાં અને ગુંગળાઈને બેહોશ થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ ધુમાડા દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ કર્યું હતું. બહાર કાઢીને ચારેયને અલગઅલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ચારેયના સમયાંતરે મોત થયા હતા. પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગે હસતા રમતા પરિવારને વિંખી નાંખ્યો હતો. 

fire in ahmedabadWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નારણપુરા વરદાન ટાવર ક જ પરિવારના 4 લોકોના મોત Four-killed -ahmedabad-vardaan-tower

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો

news

પોલીસે યુવા હુંકાર રેલીની મંજુરી આપી નહી, જિગ્નેશ મેવાણી રેલી કરવા પર જીદે ચઢ્યા

દલિત નેતા અને ગુજરાતમાંથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા જિગ્નેશ મેવાણી મંગળવારે સંસદ માર્ગથી ...

news

CM રૂપાણીને મારી એક કીક.....અને સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર ...

news

ફેસબુકની સફળતા પાછળ છે ભારતના આ સંતનો હાથ, રેલવે પ્રધાન ગોયલનો દાવો

અમદાવાદ શહેરના તેલાવ-સાણંદ રોડ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવેલ ‘આત્મિય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine