કોંગ્રેસે 14 બાગી ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં

ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (14:14 IST)

Widgets Magazine
congress

રાજયસભાનું પરિણામ જાહેર થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે બાગી ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.  પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપતા શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોને કોંગ્રેસે હાંકી કાઢ્યા છે. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા પણ કોંગ્રેસનો વ્હિપ 14ને મળ્યો હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, માણસાના અમિત ચૌધરી, સાણંદના કરમશી પટેલ, જસદણના ભોળા ગોહેલ, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, જામનગર ઉત્તરના ધમેન્દ્રસિંહ જાડેજા, ગોધરાના સી.કે.રાઉલ, સિધ્ધપુરના બલવંતસિંહ રાજપુત, વિજાપુરના પ્રહ્લલાદ પટેલ, વિરમગામના ર્ડા. તેજશ્રી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ, વાંસદાના છના ચૌધરીનો સમાવેશ થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ 14 બાગી ધારાસભ્યો પક્ષમાંથી સસ્પેન્ડસ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સીબીઆઇની કાર્યવાહીથી ડરતો નથી - શંકરસિંહ વાઘેલા

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ત્રણ બેઠકો માટેના મતદાન વખતે પક્ષના ઉમેદવાર એહમદ પટેલને મત ...

news

ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત પાટણના 4 ગામો નીતા અંબાણીએ દત્તક લીધા

રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત ...

news

ગુજરાત વિધાનસભામાં શું હશે હવે અમિત શાહની રણનિતી, અહેમદ પટેલની જીતથી કોંગ્રેસનું મોરલ બુસ્ટ થયું

એક સમય એવો હતો કે ભાજપની સામે કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારની રણનિતીઓ ગોઠવવામાં આવતી હતી. ...

news

અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયાં બાદ પરિણામો સ્પષ્ટ પણે જાહેર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine