Widgets Magazine
Widgets Magazine

દેવગઢ ફેસ્ટીવલ” માં લાઈવ ફ્યુઝન સંગ જુમ્યું દેવગઢ બારિયા

શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:24 IST)

Widgets Magazine
live news


નગરપાલિકા દેવગઢ બારિયા અને સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ ના સહયોગ થી પાંચ દિવસ ની દબદબાભેર ઉજવણી કરાઈ. પાંચ દિવસ નાં ભાતીગળ "દેવગઢ ફેસ્ટીવલ" નાં ભાગ રૂપે ગઈ કાલે સાંજે વિથ સાંત્વની ત્રિવેદી અને તેમની ટીમ સંગે દેવગઢ બારિયા નગર ના લોકો એ ખુબ આનંદ માન્યો. જેમાં નવા ગીતો સાથે સાથે વિન્ટેજ કલેક્શન ના એવા જુના ગીતો ના મેશપ અને ગરવી ગુજરાત ના ગુજરાતી ગીતો ની રમઝટ બોલાવીને લોકો ને મંત્ર મુઘ્ધ્ગ કરી દીધા સાથે સાથે સીનીયર સીટીઝન અંતાક્ષરી નું પણ આયોજન કરી ને બારિયા વાસીઓ ને એક અનોખું મનોરંજન કરાવામાં આવ્યુંWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપા સાથે ગઠબંધન કરીને 25 વર્ષ કર્યા બરબાદ - શિવસેના

મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીમાં એકલા ઉતરવાના નિર્ણય પછી શિવસેનાએ આજે ભાજપા પર જોરદાર ...

ભાજપા સાથે ગઠબંધન કરીને 25 વર્ષ કર્યા બરબાદ - શિવસેના

મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીમાં એકલા ઉતરવાના નિર્ણય પછી શિવસેનાએ આજે ભાજપા પર જોરદાર ...

news

જનતાને બેવકૂફ બનાવીશ અને પૈસો કમાવીશ - અપક્ષના ઉમેદવારનુ વિવાદિત નિવેદન

સોશિયલ મીડિયા પર વર્તમાન સમયમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા યૂપીના એક વિપક્ષ ...

news

અરવલ્લીની આદિવાસી વિસ્તારની બે બહેનો તિરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ ઝળકી

અરવલ્લી જિલ્લાના લુસડીયા હાઇસ્કુલની બે વિદ્યાર્થીનીઓ એ તીરંદાજીની રમતમાં રાષ્ટ્ર કક્ષાએ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine