પાકિસ્તાન મરીને સૌરાષ્ટ્રના 60 માછીમારોનું 11 બોટ સાથે અપહરણ કર્યું

શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (12:27 IST)

Widgets Magazine

1 1 બોટ સાથે દરિયામાં માછલી પકડવા ગયેલા સૌરાષ્ટ્રના 60 જેટલા માછીમારોનું પાકિસ્તાની મરીને અપહરણ કરી લીધું છે.  આંતરરાષ્ટ્રીય જળસીમાએ બુધવારે રાત્રે 6 બોટનું અપહરણ કરવામાં આવ્યું અને ફરીથી ગુરુવારે વહેલી સવારે 5 બોટનું અપરણ કરાયું હતું. ભારત-પાકિસ્તાનના ખાટા સંબંધોના પગલે અનેકવાર બંને દેશોના માછીમારોની આવી સ્થિતિ થતી હોય છે. એવામાં તેમને જેલમાં ઘણા સમય સુધી બંધ કરી રાખવામાં આવતા હોય છે. જો કે બાદમાં તેને સરકાર દ્વારા જો પગલાં લેવામાં આવે તો બંને દેશો તરફથી અમુક સંખ્યામાં માછીમારોને છોડવામાં આવતા હોય છે, પરંતુ ત્યાં સુધી માછીમારોના પરિવારની સ્થિતિ સમજવી શક્ય નથી. એક તરફ ભારતની જમીનની સરહદે પણ વારંવાર ગોળીબાર કરીને દેશના જવાનોને ઘાયલ કરી રહ્યું છે અને બીજી તરફ માત્ર પોતાનું ગુજરાન ચલાવવા દરિયામાં નીકળી પડેલા માછીમારોને પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેતા સ્થિતિ ગંભીર બની રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતની ચૂંટણીનું પરિણામ 2019નું ભવિષ્ય નક્કિ કરશે

ગુજરાતમાં ગુરુવારે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલનાં તારણો આવી રહ્યાં છે, ...

news

કોંગ્રેસના નેતાઓને અચાનક અમદાવાદ બોલાવાતા આશ્ચર્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રસના કેટલાક પ્રમુખ અને કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ...

news

એક્ઝિટ પોલ ભાજપના ઈશારે ચાલે છે જે ગુજરાતમાં ખોટા પડશે - અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક્ઝિટ પોલના તારણોનું ખંડન કરતાં કહ્યું હતું કે ...

news

ચૂંટણી સાચી હશે તો ભાજપ હારશે - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાના એક્ઝીટ પોલ પર કટાક્ષ ...

Widgets Magazine