મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:55 IST)

90 ફૂટ ઊંડા કુવા માં થી એક સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા

જેતપૂર ની બાજુ ના ગામ નો બનાવ છે. ચંપરાજપુર ગામ નો બનાવ 
કુવાં પર સ્લેબનો કામ કરતા મજદૂરોમાં થી એક  સ્ત્રી અને પુરુષ 90 ફૂટ ઊંડા કુવામાં પડી ગયા.
કુવા પર સ્લેબ ભરતાં હતા ત્યારે માચડો તૂટી પડતા બનાવ બન્યો છે. પોલીસએ તપાસ હાથ ધરી છે કે આ એક બનાવ છે કે આત્મઘાતનો મામલો તેની તપાસ ચાલૂ છે. કૂવામાંથી  સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા છે. 
. બનાવ એક્સિડેન્ટ છે કે આપઘાત નો પ્રયાસ એ તાપશ ચાલુ છે