હાર્દિક પટેલની મુશ્કેલી વધી, વઢવાણમાં વધુ એક કેસ નોંધાયો

શનિવાર, 13 જાન્યુઆરી 2018 (14:38 IST)

Widgets Magazine
hardik patel


વિધાનસભાની ચૂંટણીબાદ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વઢવાણમાં ભડકાઉ ભાષણ કરવા બદલ મામલતદાર કચેરી દ્વારા હાર્દિક સહિત સુરેન્દ્રનગર જિલ્લાના પાસ કન્વીનર સામે વઢવાણ બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આચાર-સંહિતા ભંગ, જાહેરનામા ભંગ અને શરતભંગ સહિતનો ગુનો નોંધવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે વઢવાણ ૮૦ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે અધિકાર સંમેલન અને રેલીમાં હાર્દિકે ભાજપ અને મોવડી મંડળ સામે આગ ઝરતા ભાષણો કર્યા હોવાની બૂમરાણો ઊઠી હતી. જે અંતર્ગત બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. PSI કલોત્રાભાઈએ જણાવ્યું કે, વઢવાણ મામલતદાર કચેરીએ લેખિત ફરિયાદ કરતા ફરિયાદ નોંધી, બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. .Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી મામલતદાર કચે અમિત પટેલ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Surgical Local News Amit Patel Hardik Patel Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી: રાજ્યપાલ કોહલી

શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી: રાજ્યપાલ કોહલી શહેરો ...

news

ઊપલેટાની આગની ઘટના અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઊપલેટામાં ...

news

ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોની ૨૩ જાન્યુઆરીએ થશે શપથવિધિ, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી બજેટ સત્રનો થશે પ્રારંભ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ ...

news

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં મોત

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine