પૂર્વ ધારાસભ્યનાં ભત્રીજાની અશ્લીલ ક્લીપ બનાવી 10 કરોડની ખંડણી માંગનાર મહિલાની ધરપકડ

મંગળવાર, 12 જૂન 2018 (12:48 IST)

Widgets Magazine

અબડાસાના પૂર્વ જયંતી ભાનુસાળીના ભત્રીજાના અશ્લીલ વીડિયો બનાવી કરી 10 કરોડની ખંડણી માંગવા મુદ્દે પોલીસે એક મહિલાની ધરપકડ કરી. કચ્છના જી ડિવીઝન પોલીસે મનિષા ગૌસ્વામી નામની મહિલાની ધરપકડ કરી હતી. અશ્લીલ વિડિઓ ક્લિપ બનાવી બ્લેકમેલીંગ કરવાના કેસમાં મહિલા આરોપી મનિષા ગોસ્વામીની એસીપી જી ડિવિઝને વાપીથી ધરપકડ કરી હતી. નોંધનીય છે કે કચ્છના દંપતીએ 10 કરોડની ખંડણી માંગી હતી જેમાંથી 55 લાખ ખડણી આપી દીધી હતી પરંતુ મહિલાની ધમકી વધતા સુનીલ ભાનુશાલીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મનીષા  ગોસ્વામી પર આરોપ છે કે તેને પોતાના પતિ સાથે મળી કચ્છના પૂર્વ ધારાસભ્ય અને બીજેપીના ઉપપ્રમુખ જયંતિ ભાનુસાળીના ભત્રીજા સુનિલ ભાનુસાળી પાસેથી રૂપિયા 10 કરોડની ખંડણી માંગી હતી. કચ્છની અબડાસામાં રહેતી મનીષા ગોસ્વામી અને તેના પતિ ગજ્જુગીરીએ સુનિલની અશ્લીલ વિડિઓ ક્લિપિંગ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં ડોક્ટરની કામ લીલામાં નવો ખુલાસો, કમ્પાઉન્ડરે તબીબની કામલીલાના 135 વીડિયો બનાવ્યા હતા

વડોદરાના અનગઢના તબીબ ડોક્ટર પ્રતિક જોશીના કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ એક પીડિત મહિલાએ ...

news

ગુજરાતમાં આ ત્રણ સ્થળે સી પ્લેનમાં જઈ શકાશે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે 3 રુટ્સ ફાઈનલ ...

news

વેબસાઈટથી જીવનસાથી શોધતી મહિલા સાથે 10 લાખની છેતરપિંડી

એક ડિવોર્સી મહિલા વેબસાઈટથી જીવનસાથી શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બની છે. સેકન્ડ શાદી.કોમ ...

news

પાટીદારોને મનાવવા પીએમ મોદીનો માસ્ટરપ્લાન, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ...

Widgets Magazine